________________
શ્રીરાજશેખરસૂરિકૃત [ રૂછી રહેવારનહિ તે નહિ. કાર્યને માટે આતુર એવા તેમણે તે બધું કબૂલ કર્યું. અક્ષરો વડે તેમણે સ્થિરતા ઉત્પન્ન કરી. ત્યાર પછી ગાયને આકર્ષીને સૂરિએ તેને બહાર ફેંકી દીધી. આથી) ચારે વર્ણ સંતોષ પામ્યા. કાલાંતરે મરણ સમીપ આવતાં પેલા યોગીથી બીતા સૂરિએ શ્રાવકોને સર્વ સિદ્ધિના હેતુરૂપ પિતાનું અખંડ કપાલ ભાંગવા કહ્યું; (કેમકે) જે તેમ નહિ કરાય તે સંઘને એ ઉપદ્રવ કરશે (એમ તેમણે સમજાવ્યું). તે જ પ્રમાણે તેમણે કર્યું. (એથી) નિરાશ થયેલે યોગી ઘણા વખત સુધી રડયો.
इति श्रीजीषदेवसरिप्रबन्धः ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org