________________
૨૨૨
•
૧
શ્રી‘પ્રશ્નવાહન' કુળમાં ક્રાટિક' નામના જગપ્રસિદ્ધ ગણુમાં શ્રીમધ્યમ ’શાખામાં ‘ હર્ષપુરીય ' નામના ગુચ્છમાં, મલધારી ’ બિરુદથી જાણીતા શ્રીઅભયસૂરિના સંતાનીય શ્રીતિલકસૂરિના શિષ્ય શ્રીરાજશેખરસૂરિ વિજયી વર્તે છે. મુગ્ધ જાતે મેષ (પમાડવા)ની અભિલાષાવાળા તેણે મૃદુ ગદ્યો દ્વારા આ મુગ્ધ પ્રબન્ધકાશ રચ્યેા કે જે જિનપતિના મત પર્યંત જયવંતા વર્તા, વળી ‘ કટ્ટારવીરદુઃસાધ' વંશને વિષે મુગટ સમાન, રાજાના સમૂહ વડે જેના ગુણે ગવાયા છે એવા તેમજ બમ્બૂલી' પુરમાં કરાવેલાં જિનપતિગૃહેા વડે જેની કીત ઉછળી રહી છે એવા, અપ્પક સાધુના પુત્ર ગણદેવ ‘સપાદલક્ષ’ ભૂમિમાં ઉત્પન્ન થયા. તેના નક નામને પુત્ર, તેને પુત્ર દૃઢ બુદ્ધિવાળા સાઢક, તેને પુત્ર તેના કુળને વિષે તિલક સમાન સામંત જગસિહ થયા કે જેણે દુષ્કાળના દુઃખનું દળન કર્યું અને જે (એ દ્વારા) શ્રીમહમદ સાહિ તરફથી ગૌરવ પામ્યા. તેને સિરિ દ્વારા ઉત્પન્ન ૨૦ થયેલા પુત્ર મહસિંહ કે જે છ દર્શનના પોષક હતા તેણે ‘દિલ્લી'માં પેાતે આપેલી વસતિમાં આ ગ્રંથ કરાવ્યા. સંવત્ ૧૪૦૫માં જેઠ માસની શુલ સાતમે રચાયેલું આ શાસ્ત્ર સાંભળનારાના અને ધ્યાન ધરનારાના સુખના વિસ્તાર કરો.
इति चतुर्विंशतिप्रबन्धाः सम्पूर्णाः ॥
૧૦
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[ શ્રીવસ્તુપાઃ
દાતારચક્રવર્તી, (૯) બુદ્ધિમાં અભયકુમાર, (૧૦) રૂપમાં કંદર્પ, (૧૧) ચતુરાષ્ટ્રમાં ચાણાક્ય, (૧૨) જ્ઞાતિ વારાહુ, (૧૩) જ્ઞાતિ ગેાપાલુ, (૧૪) ‘સેદ’વૈશક્ષયકાલ, (૧૫) સાંખુલારાયમદમર્દન, (૧૬) મજાજ્જૈન, (૧૭) ગંભીર, (૧૮) ધીર, (૧૯) ઉદાર, (૨૦) નિર્વિકાર, (૨૧) ઉત્તમ જનમાનનીય, (૨૨) સર્વજન-માનનીય, (૨૩) શાન્ત અને (૨૪) ઋષિપુત્ર. કૃતિ શ્રીવસ્તુપાત્રવધઃ ॥ ૨૪ ||
૧૫
૧ શ્રીઅભય એવું પદ્મ જેની સમીપમાં છે એવા સૂરિ એટલે કે શ્રીઅભય ( દેવ )સૂરિ.
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org