________________
XT ]
ચતુર્વિશતિપ્રમન્ય
તેમણે સવા લાખ જિનબિંષા કરાવ્યાં. ૧૮ કરોડ અને ૯૬ લાખ દ્રવ્ય શ્રી‘શત્રુંજય' તીર્થ ઉપર, ૧૨ કરોડ અને ૮૦ લાખ શ્રી‘ઉજયંત' ઉપર તેમજ ૧૨ કરોડ અને ૫૩ લાખ ‘આબુ' ગિરિના શિખર ઉપર (આવેલ) ‘ભૂણિગ’વસતિમાં ખરચાયું. ૯૮૪ પૌષધશાળા કરાવવામાં આવી. પ્રત્યેક સૂરિને બેસવા માટે આપવાને ૫૦૦ દંતમય સિંહાસના કરાવાયાં. શ્રીકલ્પની વાચના-સમયે માંડવા માટે ૫૦૫ જાદરમય સમવસરણા કરાવાયા. ૭૦૦ બ્રહ્મશાળા, ૭૦ સત્રાગાર, ૭૦૦ તપસ્વી અને કાપાલિક્રાના મઠ તેમજ સર્વને માટે ભેજન, ભિક્ષા વગેરે (માટે) દાન કરાયું. ૩૦૦૨ મહેશ્વરાયતને અને ૧૩૦૪ શિખરબદ્ધ જૈન પ્રાસાદા. ૨૩ (સા) જીણું ચૈત્યના ઉદ્ધાર કરાયા. ૧૮ કરોડ ખરચીને ‘ ધાળકા ’, ‘સ્તંભતીર્થ’, ‘પાટણ’ વગેરેમાં ત્રણ અને અન્ય સ્થાને (?) સરસ્વતીભાંડાગારા કરાવાયા. ૫૦૦ બ્રાહ્મણા રાજ વેદના પાઠ કરતા હતા. તેમના ઘરના માણસેાને નિર્વાહ કરાતા. એક વર્ષમાં સંધની ત્રણ વાર પૂજા થતી. ૧૫૦૦ શ્રમણા રાજ ઘેર વિહરતા. ૧૦૦૦ થી અધિક ટિક અને કાપડી રાજ જમતા. સંઘપતિ થઈને લેાકેાને તેર યાત્રાએ કરાવાઇ. તેમાં પ્રથમ યાત્રામાં શય્યાપાલક સહિત ૪૫૦૦ ગાડાં, ૭૦૦ સુખાસના, ૧૮૦૦ વાહિની, ૧૯૦૦ શ્રીકરી, ૨૧૦૦ શ્વેતાંબરા, ૧૧૦૦ દિગંખરા, ૪૫૦ જૈન ગાયકા, ૩૩૦૦ મંજિતા, ૪૦૦૦ ઘેાડાઓ, ૨૦૦૦ ઊઁટા, ૧૩૪ દેવાર્યાં અને સાત લાખ મનુષ્યા. આ પ્રથમ યાત્રાનું પ્રમાણ છે. આગળ(ની યાત્રાએ માટે) તેથી અધિક સમજવું. જેમકે ૮૪ તળાવા, ૪૬૪ વાવા, ૩૨ પત્થરના કિલ્લા અને ૬૪ મસી બંધાવાયાં. એમ મન વિના લૌકિક (કાર્ય) પણ કરાયું, તેમજ ૨૪ દંતમય જૈન રથા, ૨૦૦૦ શાકટિકા અને ૨૧ આચાર્યપદે કરાવાયાં. કવિજને સરસ્વતીકુંડાભરણ ઇત્યાદિ ૨૪ બિસ્તા ખાલ્યા. દક્ષિણુ દિશામાં ‘શ્રીપર્વત’ પર્યંત, પશ્ચિમમાં ‘પ્રભાસ' સુધી, ઉત્તરમાં “કાર' પર્યંત અને પૂર્વમાં ‘વારાણસી' સુધી શ્રીવસ્તુપાલનાં કીર્તને સંભળાતાં હતાં. બધું મળીને ૩૦૦ કરોડ, ૧૪ લાખ, ૧૮ હજાર અને ૮૦૦ દ્રવ્ય પુણ્ય સ્થાનમાં ખરચાયું. યુદ્ધમાં ૬૩ વાર વિજયપદ મળ્યું, તેમના કારભાર ૧૮ વર્ષ ચાલ્યેા.
વસ્તુપાલનાં ૨૪ બિરુદા. જેમકે (૧) પ્રાગ્ગાટ' જ્ઞાતિના ભૂષણ, (૨) સરસ્વતીકંઠાભરણુ, (૩) સચિત્રચૂડામણિ, (૪) કૂચલસરસ્વતી, (૫) સરસ્વતીધર્મપુત્ર, (૬) લધુ ભેાજરાજ, (૭) જેંડરાતુ, (૮)
Jain Education International
For Private & Personal Use Only
૧
૧૦
૧૫
૨૦
૨૫
૩.
www.jainelibrary.org