________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[ શ્રીવસ્તુપાઇ
સામેશ્વરે વીસલને એક કાવ્ય કહ્યુંઃ હું સમીર ! એક માસમાં જ માંસલ પાટલના સુવાસના બ્યાલેાલ (?) ભ્રમરાથી આ મેટા પ્રભાવને પામીને અરેરે, તેં શું કર્યું ? જેમણે અંધારાના નાશ કર્યાં છે એવા સૂર્ય અને ચન્દ્રના દૂરથી તિરસ્કાર કરી તેમને ઢાંકી દઇ તેમને સ્થાને આકાશમાં પગના સ્પર્શને લાયક રજતેતે સ્થાપી રાજાએ દિવ્ય માંડી વાળ્યું. ત્યાર બાદ ક્રાઇક વાર મંત્રી ‘ધોળકા'માં વસતા હતા ત્યારે (ત્યાં) એક પૌષધશાળા હતી. તેના ઉપરના પુંજો વાળીને એક ક્ષુલ્લક નીચે નાંખતા હતા. તેમના અજ્ઞાનથી તે પુંજો વીસલદેવ સિંહુ નામને મામા જે વાહન ઉપર આરૂઢ થઇ નીચે શેરીમાંથી જતા હતા તેના માથા ઉપર પડયો. (તેથી) તે ગુસ્સે થયા. અંદર આવીને લાંખા તર્જનથી તેમને પીઠ ઉપર સખત પ્રહાર કરી ‘જે મને જે ુઆકને કે જેનું નામ સિંહુ છે અને જે રાજાના મામે થાય છે તેને તું શું નથી જાણતા' એમ ખેલતા તે પોતાને ઘેર ગયા. તે વૃત્તાન્ત મધ્યાહને વસ્તુપાલને ભાજનની શરૂઆતમાં તેને પહેલા જ કાળીએ મેાંમાં મૂક્યો તે વેળાએ ક્ષુલ્લકે આવીને રડતાં રડતાં પેાતાની પીઠ ઉઘાડી ક્થા. જમ્યા વિના જ ઊભા થઇને મંત્રીએ ક્ષુલ્લકને ધીરજ આપી પ્રસ્થાપન કરીને શાળામાં માકલી આપ્યા. ત્યાર બાદ તેણે પાતે પેાતાના પગ્રિડને કહ્યું કે હે ક્ષત્રિયેા! તમારામાં એવા કાઇ છે કે જે મારા મનની બળતરાને શાંત કરે ? તેમાંથી ભૃણપાલ નામના એક રાજપુત્રે કહ્યું કે હે દેવ ! મને આજ્ઞા આપે. પ્રાણ આપતાં પણ આપના પ્રસાદરૂપે ઋણુથી અમે મુક્ત ન થઇ શકીએ. તેને એકાંતમાં લઇ જઇ મંત્રીએ ગુપ્ત રીતે કાનમાં કહ્યું કે તું જા અને ‘જેઠુઆ’ વંશના સિંહ (નામના) રાજાના મામાના જમણા હાથ કાપીને મારી પાસે આવ. ‘તે પ્રમાણે કરીશ' એમ કહીને તે રાજપુત્ર એકલા મધ્યાહ્નના સમયે સિ'હુના ધરના દ્વારે (જ૪) ઊભા. તેવામાં રાજકુળથી સિંહુ આવ્યેા. ૨૫ રાજપુત્રે આગળ જને નમન કરી સહુને કહ્યું કે મંત્રી વસ્તુપાલે મને તમારી પાસે ક્રાઇક ગૂઢ કાર્ય માટે મેાકલ્યા છે. તેથી આ તરફ આવીને કૃપા કરી તે અવધારેા. એમ કહેવાયેલા તે કંઇક જઈને પરાસ્મુખ થઇ જેવા વાત સાંભળવા પ્રયત્ન કરતા હતા તેવામાં મંત્રીના ( પેલા ) સેવકે સિનેા હાથ પેાતાના હાથમાં લઇને એકદમ છરી વડે કાપી નાંખ્યા. તે છેદેલા હાથને લઇને ‘હું વસ્તુપાલના નેાકર છું, ફરીથી શ્વેતાંબરા પરભાવ કરો' એમ ખેલતા તે ભ્રૂણપાલ પગના બળથી નાસીને મંત્રી પાસે આવ્યા અને તેણે સિહુના હાથ બતાવ્યા. મંત્રીએ તેની
૧૬
૫
૧૦
૧૫
२०
Fo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org