________________
UZU ]
ચતુર્વિશતિપ્રબન્ધ
કરનારી અને સરલતાને લીધે પાતે જોયેલ (વસ્તુ) ઉપર (જ) વિશ્વાસ રાખનારી એવી આ ષ્ટિ દાક્ષિણ્યના અદ્વિતીય નિધાનરૂપ આપને જોવા ઉત્કંઠા ધરાવતી હતી. ઇત્યાદિ વાર્તા ચાલી. પ્રાસાદ અને બિંખની પ્રતિષ્ઠાના ઉત્સવ થયા.
હજારમાં એક
એક દિવસ શ્રાવસ્તુપાલે ચૈત્યનાં દૂષણ અને ભૂષા વિષે યશાવીરને પૂછતાં તેણે કહ્યું કે હે દેવ ! શાભદેવ સૂત્રધાર સારા છે. તેથી એ યેાગ્ય જ છે કે એણે અખાને કીર્તિસ્તંભ ઉપર બેસાડી છે અને એક આંગળી ઊંચી કરીને તેને રાખેલી છે. તે ક્રર્મકર તે દ્રવ્યના લેાભી છે. અહીં તમારી માતાની મૂર્ત્તિજીએ જેથી દાતા દુર્લભ છે ( એ વાત સિદ્ધ થાય ). સામાં એક શૂરવીર જન્મે છે, પંડિત જન્મે છે અને લાખેામાં એક વક્તા જન્મે છે; પરંતુ દાતા તેા હાય પણ ખરા અને ન પણ àાય. ત્યાદિ શું કહેવું ? પ્રાસાદ ઉત્તમ છે, પરંતુ દાષા પણ છે. (1) પ્રાસાદની અપેક્ષાએ સેાપાન (બહુ) કાં છે. (૨) થાંભલા ઉપર જે બખે છે તે આશાતનાના ભાજન થશે. (૩) દ્રારના પ્રવેશે વાધનાં રૂપે। પૂજાની અલ્પતા માટે થશે. (૪) જનની પાછળ પૂર્વજોનું આરેપણુ (કરાયેલું) હાવાથી પાછળ થનારાની ઋદ્ધિને નાશ થશે. (૫) આકાશમાં જૈન મુનિની મૂર્તિનું આરેાપણુ (કરાયેલું) હાવાથી તમારા પછી દર્શનની પૂજા અલ્પ થશે. (૬) ગૃહલી કૃષ્ણ હાઇ મંગલકારી હિ નીવડે. (૭) ભારપદ બાર હાથ લાંબા ડ્રાઇ કાલાંતરે એવા પ્રાપ્ત નહિ થાય કે જે વિનાશ થતાં આવે! મૂકી શકરો. આ પ્રમાણે સાંભળીને સાચું માની કાએ ક્રોધ કર્યાં નહિ. ભવિતવ્યતાને પ્રતીકાર નથી એવા (ઉલટા) નિશ્ચય કરાયા. વિક્રમાદિત્યની પેઠે વિવિધ દાનેા વડે પેાતાના મહિમાના પ્રકાશ કરી, લેાકને પાતપાતાને સ્થાને વિસર્જન કરી પરિજન સહિત તે (મંત્રી) ‘ ધાળકે ’ જઇ પ્રભુને નમીતે સુખે રહેવા લાગ્યા.
આ તરફ શ્રીવીરધવલને બે પુત્રા હતા. એક વીરમ અને ખીજો વીસલ. તેમાં જુવાન હાઇ વીરમ કે જે વર્ષાકાળમાં અકસ્માત્ ઉપર પડતી વીજળીને ઉદ્દેશીને પણ તરવાર ખેંચતા તે શૂરવીરામાં મુખ્ય ગણાતા. તે એક દિવસ એકાદશીના પર્વને વિષે ધાળકા'માં એક વૃક્ષ આગળ ગયા. તે પર્વમાં એવી રીતિ હતી કે ઝાડની નીચે સર્વે વૈષ્ણુવા ૧૦૮ મેટર કે આમળાં કે મ્મમૂકે. વીરમે ૧૦૮ દ્રુમ્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૩
૧૦
૧૫
२०
૨૫
૩૦
www.jainelibrary.org