________________
બાપ ] ચતુર્વિશતિપ્રબન્ધ
૨૦૩ છે કે “આબુ'માં થઈને “ગુર્જરભૂમિમાં તે દાખલ થશે. મંત્રીએ તે ચરને સત્કાર કરી તે તેમને રાણુ પાસે લઈ ગયો અને એ પ્રબળ કહેવડાવ્યો. ત્યારે રાણીએ કહ્યું કે હે વસ્તુપાલ! ઑોએ જેણે
ગદંભી' વિઘા સિદ્ધ કરી હતી એવા ગઈભિલ્લને પણ પરાભવ કર્યો. રોજ સૂર્યના બિંબમાંથી નીકળતા તુરંગથી રાજપાટી કરતા ૫ શિલાદિત્યને પણ તેમણે પીડા કરી. ૭૦૦ યોજન ભૂમિને નાથ જયન્તચન્દ્રન (પણ) તેમણે નાશ કર્યો. સહાવદીન સુરત્રાણને વીસ વાર બાંધી (કેદ પકડી) છેડી મૂકનારા પૃથ્વીરાજને પણ તેમણે બંધનમાં નાંખ્યો. તેથી આ (સેચો) દુર્જય છે. તું શું કરશે? વસ્તુપાલે કહ્યું કે હે નાથ ! મને મોકલે, જે એગ્ય જણાશે તે હું કરીશ. તે ઉપરથી ૧૦ લાખ ઉત્તમ ઘેડા સાથે મંત્રી ચાલ્યો. ત્રીજા પ્રયાણે તેણે કપૂર વગેરે દ્વારા મોટી પૂજા પૂર્વક મહલ દેવીને યાદ કરી. એના ભાગ્યથી તે પ્રત્યક્ષ થઈને બેલી કે હે વત્સ! તું બીશ નહિ. “આબુ'ની દિશાથી યવને દાખલ થશે. જ્યારે તેઓ તારા દેશમાં દાખલ થાય ત્યારે એમણે ઉલંઘન કરેલી ઘટિકાઓને તારા રાજન્યો વડે તું રોકી લેજે. ત્યારે ૧૫ બાદ તેઓ જ્યાં મુકામ કરે ત્યાં સ્થિર મનવાળા બની સૈન્ય સહિત યુદ્ધ માટે એકદમ તું તૈયાર થજે. જયલક્ષ્મી તારા જ કરકમલમાં છે. આ સાંભળીને પિતાના સેવક અને “આબુ ગિરિના નાયક ધારાવર્ષ પાસે તેણે માણસો મોકલ્યા અને કહેવડાવ્યું કે સ્વેચ્છનું લશ્કર “આબ'માં થઈને આવી રહ્યું છે. તું એને આવતા છોડીને-આવવા ૨૦ દઈને પાછળથી ઘટિકા રોકી લેજે. તેણે તેમ જ કર્યું. યવનોએ પ્રવેશ કર્યો. જેવા તેઓ આવાસે ગ્રહણ કરનાર હતા તેવામાં કાળરૂપ વસ્તુપાલ (તેમના ઉપર તૂટી) પડ્યો. યવને હણાયા. બુબારવ ઉછળે. કેટલાકે દાંતના અંતરમાં આંગળી ઘાલી; બીજાએ તોબા પોકારી તોપણ તેઓ છૂટ્યા નહિ. આ પ્રમાણે તેમને હણીને અને તેમની લાખે મસ્તકથી ૨૫ ગાડાં ભરીને ધોળકે આવી મંત્રીએ પિતાના સ્વામીને (તે) દેખાડ્યાં. તેણે તેની પ્રશંસા કરી કે તું (ક) ધ્વનિ કરતો નથી, વિકટ જાતે નથી, મુખ ઊંચું રાખતા નથી, ગર્વથી ભૂમિ ઉલ્લેખતો નથી, ખરપુટે વડે તિરસ્કારપૂર્વક તું જેવા નથી, પરંતુ ભૂમિતલ વડે ધવલ અંધથી ભાર વહન કરાતાં ઊંચી તટી વડે વિટંક અને ભીષણ તીર્થોનું ઉલ્લંઘન ૩૦ કરતે તું જણાય છે. ત્યાર બાદ તેણે તેને વસ્ત્ર પહેરાવ્યાં, અને તેને
૧ ઘાંટી, ૨ બૂમાટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org