________________
૨૦૧
કરાય.]
ચતુર્વિશતિપ્રબન્ધ તેમજ સંધાને કહ્યું કે હે ધન્ય (જો) ! તીર્થને વંદન અને પૂજન કરવા). ની (તમારા) બધાની અભિલાષા પૂર્ણ થઇ કે ? લકે કહ્યું કે આપના પ્રસાદથી એ પૂર્ણ થઈ છે. મંત્રીએ કહ્યું કે કેઈક તીર્થ પૂજયા વિનાનું (રહી જાય) છે ? લકે કહ્યું કે સર્વ તીર્થનું પૂજન અને ધ્યાન કરાયાં છે. (ત્યારે) મત્રીશ્વર બોલ્યો કે જે ભૂલી જવાયું છે તે તમે જાણતા ૫ નથી. (વાસ્તે) અમે યાદ કરાવીએ છીએ. સંઘે કહ્યું કે કયું ભૂલી જવાયું છે ? મંત્રીએ કહ્યું કે હે લેકે ! સૌથી પ્રથમ તે (આ) પર્વત તીર્થરૂપ છે કે જ્યાં ગષભદેવ જાતે સમવસર્યા. ત્યાર બાદ નેમિ સિવાયના ૨૨ તીર્થંકર અહીં સમવસર્યા, અને વળી જ્યાં અસંખ્ય જને મુક્ત થયા. એ પર્વત કેમ તીર્થ ન (ગણાય)? લેકે પણ કહ્યું કે ખરી વાત છે. ૧૦ આ પર્વત તીથરૂપ (જ) છે. તે એની પૂજા કરે. જો તમે એમ કહેતા હે કે ફલે ક્યાં છે તે આ માળીએ અને આ ફૂલો તમારાં પુણ્યથી હાજર છે. તે ઉપરથી સંઘે તે ફૂલે (ખરીદી) લઇને પર્વતની પૂજા કરી. પુષ્પ(નું મૂલ્ય) કમ્મ થયું. નાળિયેર વધેરવું, વસ્ત્રનું દાન દેવું ઈત્યાદિ ક્રિીડાઓ કરવામાં આવી. માળીએ પ્રસન્ન થયા. આ પ્રમાણે આસ. ૧૫ રાજનો પુત્ર પારકાની આશાને ભંગ કરવામાં પરાભુખ હતા. ત્યાર પછી ધીમે ધીમે પશ, ઘોડા અને બાળક વગેરેને પીડા ન થાય તેવી રીતે સદ્ધ કરવતક ઉપર ચડ્યો. નેમિ નજરે પડતાં મંત્રી નાઓ. આનંદના અબુથી નિર્ઝરિત નેત્રવાળા તેણે કહ્યું કે આ કલ્પવૃક્ષ તે વૃક્ષ, (બાકી) બીજાં ઝાડો તે તે ઠીક. આ ચિન્તામણિ તે મણિ; બીજ ૨૦ મણિઓ તે તે ઠીક. જે જન્મમાં નેમિનું દર્શન ન થયું તેને ધિક્કાર જ છે. શ્રી વિત” ઉપર (પસાર થયેલ) દિવસ તે દિવસ; (બાકી) બધા દિવસે તે ઠીક-વ્યર્થ જ છે. હે યદુ વંશના રત્ન ! અખંડિત વૈરાગ્યના તરંગથી રંગિત એવા તારા ચિત્તમાં, કૃશાંગીએ પણ કેવી રીતે માય? કેમકે મદનને પણ ત્યાં સ્થાન મળ્યું નથી. ત્યાં પણ આઠ ૨૫ દિવસ વગેરેની વિધિ પહેલા જેવી જ (જાણવી), નાભેય ભવન, ત્રણ કલ્યાણ, ગજેન્દ્રપદકુંડ, તેની પાસે પ્રાસાદ, અંબિકા, શાંબ અને અને પ્રદ્યુમ્ન સંબંધી શિખર, તેરણ વગેરે અને કીર્તનના દર્શનથી મંત્રીએ સંઘનાં નેને સ્વાદિષ્ટ ફળ આપ્યું. આરાત્રિકને વિષે અથઓને મંત્રી મધ્યે સંભ્રમ પૂર્વક પાપાત કરતા જોઈને શ્રીમેધર ૩૦ કવિએ કાવ્ય બનાવ્યું: ઇચ્છાની સિદ્ધિ કરવા)માં ઉન્નત એવા દેવોના સમૂહમાં કલ્પવૃક્ષો રહે છે, ઉપવનનું ભજન કરનારા જનેવાળા પાતાલમાં
૧ નાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org