________________
પ્રવૃક્ષ ]
ચતુર્વિશતિપ્રમન્ય
૧૦
તેને ભાટ દ્વારા કહ્યું કે અમને પ્રણામ કરવાને તું ક્રમ આવતા નથી ? તેણે જવાબ આપ્યા કે આ તારી નવી રીત છે. હું પહેલાં પણ આવતા ન હતા. તને જેની ખેાટ હાય તે ( અહીં ) હું ( મારા ) સ્થાને રહી પૂરી પાડું. તે સાંભળીને ગુસ્સે થયેલા મંત્રીએ કહેવડાવ્યું કે પુરુષ થઈને રહેજે. હું તારા જેવા દુવિનયીનું શાસન કરૂં છું. તે ઉપરથી ‘વહુ’ નામના અંદરના સ્વામી, રાજપુત્ર, ૫૦ વાંસની મધ્યમાં રહેલા ખેરના મુસળાને તરવારના એક (જ) ધાથી છેદવાને સમર્થ અને માટું લશ્કર હાવાથી ‘સારણુસમુદ્ર' એ નામે પ્રસિદ્ધ એવા શંખ નામના (પુરુષ)ને તેણે ઊભા કર્યો. તેણે પ્રધાનને કહાગ્યું કે હું મંત્રી ! મારા એક વહાણવટીને તું સહન કરી શકતા નથી ? એ મારા મિત્ર છે. તે વચનથી ગુસ્સે થયેલા પ્રધાને તેને કહ્યું કે સ્મશાનમાં રહેનારા ભૂતાથી ખીતા નથી. તું જ તૈયાર થઈ યુદ્ધમાં ઉતર. એ સાંભળીને તૈયાર થઇ તે પણ આવ્યા. વસ્તુપાલ મંત્રી પણ ધાળકાથી માટું લશ્કર મંગાવી સામેા ગયા. અંતે રણભૂમિમાં મળ્યા. યુદ્ધ શરૂ થયું. શંખે દળા નાંખેલું મંત્રીનું લશ્કર એક દિશાથી બીજી દિશામાં નાસવા લાગ્યું, તે વેળા શ્રાવસ્તુપાલે પેાતાના રાજપુત્ર નામે માહેચકને કહ્યું કે આ આપના મૂળ ઘાટ છે. વળી તું (સાથે) છે. તે તેવું કર કે જેથી શ્રાવીરધવલને શરમાવું ન પડે. તે ઉપરથી તે રજપુત પેાતાના કેટલાક મિત્ર રજપુતા લઇને તેની સામે જઇ લ્યેા કે હું શંખ ! આ કંઇ તારા ‘વ' નામના ગામની ક્રીડા નથી; આ તે ક્ષત્રિયાનું યુદ્ધ છે. શંખે પણ કહ્યું કે ખેલતાં (તા) તું સારૂં જાણે છે. આ કંઇ તારા સ્વામીને પદ્મ નથી, કિન્તુ આ તા પરિપથીને પ્રદેશ છે-શત્રુતા મુલક છે. શું આ સુભટની ક્રીડાભૂમિ નથી કે ? એ પ્રમાણે વાદ થતાં ઠંયુદ્ધમાં મંત્રીના દેખતાં મંત્રીના પ્રતાપથી તેણે શંખને પાડવો. યુદ્ધમાં જયજયકાર થયા. મંત્રીએ તેનું રાજ્ય લઇ લીધું. અંદરાની સંપત્તિએની શી સંખ્યા ? ત્યાર બાદ તારણુ અને પતાકા ફરકાવતા તે ‘સ્તંભ' તીર્થમાં પેઢા. ત્યાર પછી મંત્રી સદીના ઘરમાં દાખલ થયા. તેના ૧૪૦૦ સન્ત ્ સૈનિકાને હણીને તેણે તેને જીવતો પકડયો. વિદ્ધ ખેાલનારા એવા તેને તેણે તરવારથી હણી નાંખ્યા. ત્યાર બાદ તેણે તેનું સઘળું ઘર ખાદાવી અને પડાવી નાંખ્યું. સાનાની ઈંટાની તા સંખ્યા ન હતી તેમજ મણુિ અને મેાતીનું પ્રમાણ કાષ્ઠને જાણીતું ન હતું. કાઇક વૃદ્દો કહે છે કે ત્યાં તેજતૂરિના કરડી શ્રીમંત્રીશ્વરને (હાથે) ચડયો. મંત્રી પાતાને મહેલ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
૧૫
૨૦
૨૫
૩૦
www.jainelibrary.org