________________
કાળા ]
ચતુર્વિશતિપ્રબન્ય ચા. તે દેશની સમીપના ભાગમાં ગયે. કેટલીક ભૂમિમાં રહીને તેણે થોડુંક સૈન્ય આગળ મોકલ્યું. તે પિતે મોટા મેળાપકમાં છૂ રહ્યો. ઘેડ સૈન્ય આગળ જઈ ગોધાની ગાયનાં ટોળાં વાળ્યાં અને ગોપાલોને બાણ માર્યા. તેમણે “ગધ્રામાં જઈને પિકાર કર્યો કે કાઈક ગાયો લઈ જાય છે; વાસ્ત ક્ષત્રિય ધર્મને આગળ કરી ધા રે ૫ ધા. આ પ્રમાણે શબ્દ સાંભળી ઘૂઘુલ ચિતવવા લાગ્યા કે આ નવું (જણાય) છે. અમારા પાદરમાં આવીને કે ગાય હરી જાય છે ? વૃત્તિના ઉછેદરૂપ કાર્યને વિષે, બ્રાહ્મણના મરણને વિષે તેમજ સ્વામી બંદીવાન બનતે હેય, ગાયો પકડાઈ હેય, (કોઈ) શરણે આવ્યો હોય, પત્નીને (ઈ) લઈ જતું હોય અને દસ્તદારની આપત્તિ દૂર કરવાની હોય ત્યારે ૧૦ દુઃખીને બચાવ કરવા માટે તત્પર અને એકતાન એવા (મનુષ્યો જે શસ્ત્ર ન ઝાલે તે તેમને જોઈને સૂર્ય પણ અન્ય સૂર્યને જેવાને શોધમાં નીકળે છે. એમ બેલતાં વેંત જ સેના સાથે ઘોડે ચઢી તે ગાય હરી જનારાની પાછળ ગયે. ગાયને હરનારા પણું ઘુલને દેખો દે અને બાણ ફેકે, પરંતુ ઊભા રહીને યુદ્ધ ન કરે. એ પ્રમાણે વૃધુલને ખેદ ૧૫ પમાડતા તેઓ, મંત્રીના મેટા સમુદાયમાં તે દાખલ થયો ત્યાં સુધી તેને લઈ આવ્યા. ત્યારે તેણે જાણ્યું કે આ મંત્રીનું કપટ છે. ભલે હે. હું ઘૂઘુલ છું. તેણે પોતાના સૈનિકેશને યુદ્ધ (કરવા) માટે પ્રેર્યા. તેણે પોતે વિશેષ અભિગ ધારણ કર્યો. ત્યાર બાદ તે મારવા લાગ્યા. મત્રીની સેના પણું આવી. લાંબા વખત સુધી યુદ્ધના રસનો ભાર રહ્યો. ધંધુલે ભાંગી નાંખેલી-વીખેરી નાંખેલી મન્ચીની સેના એક દિશાથી બીજી દિશામાં નાસવા માંડી. તે વારે ઘોડા ઉપર સ્થિર બેઠેલા પ્રધાન તેજ:પાલે પાસે રહેલા સાત કુલીન શુદ્ધ રાજપુત્રોને કહ્યું કે શત્રુ તે બળવાન છે. આપણું સઘળું સૈન્ય તે ભાંગી ગયું છે. આપણે નાસીશું તે આપણી શી ગતિ થશે? (એમાં શી કીતિ? કીતિ વિના જીવન પણ ર૫ નથી જ. તેથી યોગ્ય કાર્ય કરીએ. તે સાતેએ પણ તેના વચનને માન્યું. પાછા ફરેલા (ત) આઠે (જણ) પર સૈન્યને બાણ વડે નાશ કરવા લાગ્યા. તેટલામાં પિતાના સમુદાયને સંઘટિત થયેલે જઈ બીજા પણ હીંમત ધરી (પાછા) વન્યા. તે વેળા તેજપાલે પોતાની એક ખાંધ ઉપર અબિકા દેવીને અને બીજી ખાંધ ઉપર કપદી યક્ષને જોયાં. એ ઉપરથી વિજયને ૩૦ નિશ્ચય કરી ઘૂઘુલ હતા ત્યાં સુધી પ્રહાર કરતે કરતે તે ગયો. જઈને તેણે કહ્યું કે હે મંડલીક! જેણે અમારા સ્વામીને કાજળની દાબડી વગેરે કહ્યું તેના હાથનું બળ તે બતાવ. ધૂલે પણ સામું કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org