________________
શ્રીરાજરોખરસૂરિષ્કૃત
[ શ્રીવસ્તુપrs
પ્
ત્યાં હું ક્ષેત્ર કરાવી રહ્યો છું, તું જલદી આવજે ઇત્યાદિ તેણે કહેવડાવ્યું. તે પણ તે ગામમાં સૈન્ય વડે સબળ બની આવ્યા. બંને સૈન્યના સંઘટ્ટ થયા. સુભટા સિંહનાદ કરવા લાગ્યા, પાત્રાએ નાચવા માંડયું. ધન અપાવા માંડયાં. શસ્ત્ર પૂજાવા લાગ્યાં. મહાવીરાના ટાંડરોના નાશ થવા લાગ્યા. ત્રણ દિવસ પછી યુદ્ધ મચ્યું. હ્રાએ આતુર બની ગયા હતા. હાથેાનું મોટા ઉત્સવરૂપ યુદ્ધ અહીં વધારે પાસે હતું. લડાઇને આગલે દિવસે વસ્તુપાલ અને તેજઃપાલ પ્રધાનાએ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હતી કે હે દેવ ! તમે જે ત્રણ મારવ સુભટને સંઘર્યાં નહિ તે પરસૈન્યમાં મળી ગયા છે. તેમના બળથી ભીમસિંહું નિર્ભય બની ગાજે છે એ અવધારશે. આ હકીકત ) ચરાએ પણ અમને જણાવી છે. રાણાએ કહ્યું જે છે તે ( ભલે ) હાય. શું ભય છે ? યુદ્ધમાં રાજાઓને જય કે મૃત્યુ હાય છે એટલે પરભવ જેવું શું છે ? મેટાપ્રધાને કહ્યું કે હે નાથ ! દેવના હાથમાં ધનુષ્ય આવતાં લાખ કરતાં પણ વધારે શત્રુએ હોય તે પણ શું ? કહ્યું પણ છે કે જ્યાં સુધી વનમાં સંચરવાના વ્યસનવાળા સિંહ ન આવે ત્યાં સુધી કાલ (કાલ ) ક્રીડા કરેા, કાન્તારૂપી મિત્ર સાથે હાથીએ ક્રીડા કરા, તળાવમાં પાડા પેાતાની પ્રુચ્છા અનુસાર જોરથી ગર્જના કરો અને મેં છેડેલાં હરણા ક્રી કરીને કૂદકા મારવાતા અભ્યાસ કરો. સિંહને જોતાં તેા બધાં વનચરા કુંડે છે—સ્તબ્ધ થઈ જાય છે. વળી હે પ્રભુ! આપણા લશ્કરમાં ‘ડાડીયા’વંશના જેહુલ, ‘ચૌલુકય’ ગામવાઁ અને ગુલકુલ્ય ૨૦ક્ષેત્રવાં છે. કલિ (યુગ)માં અર્જુન જેવા દેવનું (તે) વર્ણન (જ) શું કરવું ? એ પ્રમાણે વાતે ચાલતી હતી તેવામાં દ્વારપાળે આવી રાણાને ખબર આપી કે હે દેવ ! એક પુરુષ આપને દ્વારે (આવ્યા) છે; તેના સંબંધમાં શા હુકમ છે? ભવાની સંજ્ઞાથી રાણાએ તેને એલાવવા કહ્યું. એથી અંદર આવી તેણે કહ્યું કે હે દેવ ! તમે ત્યજેલા અને ભીમસિંહે આશ્રય આપેલા સામંતપાલે, અનંતપાલે અને ત્રિલેાકસિહે કહાવ્યું છે કે હે દેવ ! તેં ત્રણ લાખ સુભટા જે રાખ્યા હોય તેનાથી તારી જાતને રૂડી રીતે સાચવજે. સવારે રણમાં (?) સૌથી પ્રથમ અમે તારી ઉપર જ (ચઢી) આવીશું. એ સાંભળીને રાજી થયેલા રાણાએ સત્કારપૂર્વક તેને માકલ્યા–રજા આપી અને કડેવડાયું કે આ અમે આવ્યા જ. સવારે તમારે પણ આવવું. બધાના હાથની ચાલાકી ત્યાં જ જણાશે. તે ત્યાં ગયા. સવારે બંને સૈન્ય મળ્યાં. રણુદૂર વાગવા
૧૮૪
૧૦
૧૫
૨૫
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org