________________
પ્રવÆ ]
ચતુર્વિશતિપ્રબન્ધ
૧૦
ધેાળકા'ની આસપાસના ૫૦૦ ગામના ધણીને હક્કાથી (?) જ સંગ્રહેલા ધન જેટલા દંડ કર્યાં, જૂના વ્યાપારીએ નીચેાવાયા. એ પ્રમાણે પુષ્કળ ધન મેળવાયું. ત્યાર બાદ પરાક્રમી લશ્કરના સંગ્રહથી પડ્યુ તેજવાળા વીરધવલને સાથે જ લઇને મંત્રી દેશમાં બધે કર્યાં. તેણે બધાને દંડવા. તેથી વીરધવલની સંપત્તિ અદ્દભુત બની. આથી) તેજ:પાલે કહ્યું કે ‘ સુરાષ્ટ્ર ' રાષ્ટ્રમાં અતિશય ધનવાળા પેલા ઠાકારોને દ’ડીએ. ત્યાર બાદ તે ચાલ્યા, કેમકે જ્યાં પુરુષને સ્વાદ મળ્યા હૈય તેને વિષે તેઓ આક્તિ છેાડી શકતા નથી. સૌથી પ્રથમ ‘વર્ધમાન’પુરના ‘ગાહિલ' વાટત્યાદિના રાજાઓને દંડતાં રાજા અને પ્રધાન વામનસ્થલી' આવ્યા. તટ ઉપર મુકામ કરી વીધવલ (ત્યાં) રહ્યો. તે વારે ‘વામનસ્થલી’માં જેએ રાજાના સહેાદર હતા અને રાણા શ્રીવીરવવલના સાળાએ (થતા) હતા તેએ નામે સાંગણ અને ચામુંડરાજ ઉદ્દામ બળવાળા હતા. એથી સુજનતાની મર્યાદા પાળતા તેણે તેની મેન અને પેાતાની પત્ની નામે જયતલ દેવીને ધણા સેવ¥ા સહિત મધ્યે માકલી. તેણે જઈને (પાતાના) ભાઇઓને કહ્યું કે હે બંધુએ ! તમારા બનેવી નિહ દંડાયેલાને દંડતા અને નહિં ભગાયેલાને ભાંગતા તેમજ ગામે ગામ અને શહેરે શહેર દંડતા તમને દંડવા માટે અહીં આવ્યા છે. (વાસ્તે) ઉત્તમ દ્રવ્ય, ઘેાડા વગેરે આપે. એ પ્રમાણેનું એનનું વચન સાંભળીને ગર્વથી ઉદ્દત તે બે ખેલ્યા કે મારા ભાઇએ યુદ્ધે ચઢતાં હું વધવા ન થાઉં એમ માની હે મેન ! તું સંધિ માટે આવી છે, (પરંતુ) એવી ફિકર ન રાખ. આ તારા પતિને હણીને પણ અમે ખીજું સારૂં ધર તને કરાવીશું. વળી આ રિવાજના નિષેધ નથી, કેમકે રાજપુત્રાનાં કુળામાં એ જોવાય છે.
ત્યાર બાદ જયતલ દેવીએ કહ્યું કે હે ભાઇઓ અે પતિના વધથી બીતે હું તમારી પાસે આવી નથી, કિન્તુ પિતાના ઘર વિનાની થઇ જાવું એ ખીકથી આવી છું; કેમકે તમારામાં એવા કાઇ નથી કે જે જગન્ના અદ્વિતીય વીરરૂપ, ઊપરવટ નામના ઘેાડા ઉપર આરૂઢ થયેલા, બાણા ફૂંકતા, ભાલા ફેરવતા અને ખડ્ગને ખેલાવતાને જોવા સમર્થ છે. તે શત્રુઓના સાક્ષાત્ કાળ છે. પારકી શક્તિ નહિ જોયેલા એવા બધા ખળવાન છે. એમ ખેલતી જ ત્યાંથી નીકળી તે સતી પતિની સમીપ આવી અને તેણે તે વાર્તા ઊંચે સ્વરે કહી. તે સાંભળીને ક્રોધથી ભયંકર નેત્રવાળા અનેલા અને ભવાના ભંગથી ભીષણુ બનેલા લલાટ વડે
Jain Education International
For Private & Personal Use Only
૧૮૩
૧૫
૨૦
૨૫
૩૦
www.jainelibrary.org