________________
૧૮૦
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[ શ્રીવસ્તુપાલ
હા એમ કહી બંને રાણાએ ધીરજ આપી અપાવી પ્રધાનની મુદ્રા તેજ:પાલના હાથમાં મૂકી અને ‘॰સ્તંભ’તીર્થ’ અને ધેાળકા’નું અધિપતિપણું વસ્તુપાલને આપ્યું. આ પ્રમાણે રશ્રીકરણમુદ્રા પ્રાપ્ત થઇ. દેવતાના સાન્નિધ્યથી તેમજ સ્વાભાવિક બુદ્ધિરૂપ ખળના ઉદયથી તેમની અનેરી ૫ સ્ફૂર્તિ પ્રકાશી ઊઠી. પેાતાને ઘેર આવી વસ્તુપાલે શ્રોજિનેશ્વરની પૂજા કરી. ત્યાર પછી તેણે એક ક્ષણ સુધી તત્ત્વના વિચાર કર્યાં. પુરુષને ઊંચા અભિમાને સ્થાપીને લક્ષ્મી સત્વર નાશ પામે છે, (પરંતુ) દૈન્ય વડે આશ્રિત અનેલે તે તેનાથી નીચે ઉતરે છે. આંધળા હાય તે જ નાંધ થાય એ (વાત) સાચી છે; કેમકે અન્યના હાથને આશ્રય લઇ અન્ય કહેલા માર્ગે તેઓ જાય છે. (જેમ) હાથમાં દીવાવાળા, દીવા એલવાઇ જતાં અંધકારથી વધારે હેરાન થાય છે તેમ ધન જતું રહેતાં ધનિક ખૂબ દુ:ખથી પીડાય છે. છત્રની છાયાના મિષ વડે વિધાતાએ ચક્ર ઉપર ચઢાવેલા
આ ઈશ્વરા ભમતા હેાવા છતાં પેાતાની જાતને સ્થિર માને છે. કસાઇ જેમ પશુને દારે છે તેમ કાળ વડે દારાયેલા માણસ સમીપ રહેલા વિષયરૂપ શાવલમાં માથું નાંખે છે તે ધિક્કાર છે. શરીર મજૂર છે તેટલા પૂરતું જ એનું લાલન કરવું; ભરણ જેટલાને એ યેાગ્ય છે; કેમકે વધારે પુષ્ટ બનાવતાં એ વિકારને પામે છે—બગડી જાય છે. દુષ્ટ મિત્રાની પેઠે અઢાર્યમાં યાજનારી ઇન્દ્રિયા મેટી આપત્તિ આવતાં સત્વર નાશી જાય છે. (તેમ છતાં) એને વિષે મૂર્ખ બંધુભાવ રાખે છે. વિષયરૂપ માંસને ત્યજી દઈ દંડ લઈને જેએ ઊભા છે. તેમનાથી ખીને આ સંસારરૂપ કૂતરા નાસી જાય છે. અવિવેકી પ્રાણીઓના હૃદયમાં સળગતે। દુઃખરૂપ, મદનરૂપ કે ક્રોધરૂપ અગ્નિ અરેરે શાંત થતા નથી. ગુસ્સે થયેલા વિધાતા જ્યારે વીંધે છે ત્યારે ધર્મ (જ) દેહીએનું બખ્તર બને છે; તેથી ફક્ત તે જ અમારી ગતિ હે।—શરણુ હા. એ ૨૫ પ્રમાણે વિચારીને વસ્ત્રા બદલી શ્રીવસ્તુપાલે પરિવાર સાથે ભાજન કર્યું, પાન ખાઇને તે રાજકુલમાં ગયા. એ પ્રમાણે સાત દિવસ થયા એટલે સૌથી પ્રથમ તેણે તે રાજ્યના એક જૂના અધિકારીને ૨૧ લાખ મોટા દૂશ્મના દંડ કર્યો; (કેમકે) તે પહેલાં વિનયી હતા. ત્યાર બાદ તેણે તેને વિનયવાળા બનાવ્યેા. તે દ્રવ્ય વડે તેજ:પાલે હાથી અને પાયદળરૂપ કેટલુંક ઉત્તમ સૈન્ય રાખ્યું. પછી (એ) સૈન્યના બળ વડે
૩૦
૧ ખભાત.
૨ પ્રધાનતા.
૩ ધનિકો,
૧૦
૧૫
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org