________________
ચતુર્વિશતિપ્રબન્ધ
૧૭૫ દેવ! તમે પિતાના દેશને નકામે શા સારૂ ખવડાવી દે છે? આ અન્ન, ઘી, વસ્ત્ર વગેરેને ખોટો વ્યય છે. ત્યારે રાજાએ કહ્યું કે તમે એક વાર્તા સાંભળો.
કઈક લાકૂલે પહેલાં જળના વેગથી ઘસડાઈ આવેલે મસ્ય તટે લાગ્યો. તે વેળા ત્યાં અત્યંત દુકાળ હતો. અન્નના અભાવે લેક ભૂખથી પીડાતા હતા. એથી બધા લેકે કુહાડા વગેરેથી તે મત્સ્યને ૫ કાપી કાપીને તેનું ભક્ષણ કરવા લઈ જતા, તો પણ તેનું શરીર મોટું હેવાથી તે મરતે નહિ. એ અવસરે ભૂખ્યો અને પત્ની દ્વારા પ્રેરાયેલે કેઈ બ્રાહ્મણ તે મત્સ્યનું માંસ લેવા ગયો. બીજા લોકો દ્વારા તેને છેદાને જોઈને સ્વભાવથી કૃપાળુ એવા બ્રાહ્મણને દયા ઉપજી કે (આને) નહિ છે. ત્યારે વ્યંતરના દાખલ થવાથી તે મત્સ્ય બ્રાહ્મણને કહ્યું કે તું મને છે. બીજા પણ મને ખાય છે. તારાથી (તેમ થતાં). ભવ્ય ઉપકાર થશે. બ્રાહ્મણે કહ્યું કે મારામાં દયા છે (તેથી) હું નહિ છે. મસ્તે કહ્યું કે તે તું સાંભળ. આ પાપી લેક મને મરતાને મારે છે. હું તો મરીને આ તટ ઉપર પુરંદર નામે રાજા થનાર છું. હું રાજકુળમાં અવતરીશ. તું માર ઉપાધ્યાય થનાર છે. હું પૂર્વ વેરથી ૧૫ આ લોકને નવી નવી રીતે કાર્યના કરીશ. (તે વારે ) તારે કોઈને પણ માટે (મને) વિનતિ ન કરવી. તને સજજનને તે હું ગુની બુદ્ધિથી પૂછશ. એમ બેલ તે મત્સ્ય મરી ઉપર કહ્યા મુજબ પુરંદર નામે રાજા થયે. (૫) બ્રાહ્મણ તે ગુરુ થશે. અતિશય અપરાધ કરેલા એવા પેલા લોકને એ રાજાએ દુઃખ દીધું. બ્રાહ્મણ તે તેનું ૨૦ કહેલું સંભારતે ઈ કંઈ બોલ્યો નહિ. તેથી તે ગામના નાયકે! હું પણ તેવા પ્રકારનો કોઈ અવતરેલો છું. હું લોકને ક્રીડાથી પીડા કરે છું; તેથી તમારે (કંઈ) ન બોલવું. (તેમ છતાં) જે બોલશે તો હું (તમારી) જીભ કાપી નાંખીશ. એ સાંભળીને લોક મૂગા રહ્યા. દેશને હાનિ પહોંચી.
એ પ્રમાણેના રાજયમાં પણ આભડ તેવો જ સંપત્તિશાળી હતા. આભડની ચાંપલા નામની પુત્રી કે જે બાલવિધવા, વાગ્મિની, યોગ્યની જાણકાર અને બધાં શાસ્ત્રમાં નિષ્ણાત હતી તે ઘરનાં કાર્યો કરતી અને કરાવતી. એક દિવસ લોભથી કંઈક ચોરી કરેલા એવા ભંડારીને ક્રોધે ભરાયેલા આભડે કાઢી મૂક્યો. ગુસ્સામાં તે ભીમ રાજા પાસે ગયો ૩૦ અને બોલ્યો કે હું નૃપ આભડની સંપત્તિ અનંત છે. આમ આમ તમે તે લઈ લે. રાજાએ કહ્યું કે એણે કઇક અન્યાય કર્યો છે? ભંડારીએ
૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org