________________
બષ ]
ચતુર્વિશતિપ્રબ છે એમ અજીવ પદાર્થો) પણ પ્રતિપાદન કરે છે. પતિનું મરણ થતાં પત્નીએ (તેની) પાછળ મરવું જોઈએ. તે જે મારૂં મરણ થતાં તમે જીવતા રહે તે મને શું મળ્યું નથી ? કેમેલે કહ્યું કે હે પિતા! એક દેહના દાનથી દેવાદાર બનાવાયેલા પુત્ર પિતાને કીર્તિરૂપ અને ધર્મરૂપ એમ બે દેહે આપીને દેવાથી છૂટે છે. એ પ્રમાણે બોલતા તે બધાને યુક્તિઓ વડે બહુ નિષેધ કરી તે પોતે મરવા (પાછળો રહ્યો. સંઘને ચાલો કર્યો. કાલપુરુષે ઉપદ્રવ કર્યો નહિ. સંઘ ગયો ત્યારે રત્ન શ્રીનેમિને વિષે પરાયણ બની સ્થિર ઊભે રહ્યો. પઉમિણિ આગળ ગઈ નહિ. અન્યત્ર (ઊભી) રહીને તેણે કાયોત્સર્ગ કર્યો. કેમલે પણ તેમજ કર્યું. કાલપુરુષે રત્નને પર્વતની એક ગુફામાં ફેંક્યો. બારણું ૧૦ * પત્થર વડે દઈને તે પૂછવું પછાડવા લાગ્યો. તે સિંહનાદોથી આકાશને
બહેરું બનાવો. તે પણ રત્ન બીતે નહિ. (તેના) હૃદયમાં જિન પ્રતિ રાગ સ્થિર હતે.
- એવામાં કૂમાંડીને પ્રણામ કરવા (૧) કાલમેઘ, (૨) મેઘનાદ, (8) ગિરિવિદારણ, (૪) કપાટ, (૫) સિંહનાદ, (૬) બેટિક અને ૧૫ (૭) રૈવત નામના સાત ક્ષેત્રપતિઓ એકઠા મળ્યા. દેવીને પ્રણામ કરી તેઓ બોલ્યા કે હે દેવી! કાઈક સ્થળે પર્વત ધડધડ થાય છે. જેવું અત્યારે વર્તે છે એવું પૂર્વે ક્યાં પણ વર્યું નથી. તેથી તું જો કે આ શું છે? કઈક સ્થળે એક મહાપુરુષને કેઈ કર ઉપદ્રવ કરે છે. અંબાએ જ્ઞાન વડે જાણ્યું. તેમની સાથે તે ત્યાં ગઈ. તે પ્રમાણે કાયા. ૨૦ ત્સર્ગમાં રહેલાં પઉમિણિ અને કેમલ તેમની નજરે પડ્યાં. કૃપા અને ભક્તિ ઉદ્દભવી. ગુફાના દ્વાર પાસે જઈને તે ક્રરને તેણે આક્ષેપ કર્યો કે રે તું આ શું કરે છે? જો તું સમર્થ હોય તે યુદ્ધ કર. અમે ક્ષેત્રપાલ રત્નનું રક્ષણ કરીએ છીએ. હું જગની માતા અંબા છું. તેણે (તેમ) કહ્યું એટલે તે ઘૂરક્યો. યુદ્ધ પ્રવત્યું. તેને પગે ઝાલી ૨૫ માથાની આસપાસ ફેરવી અંબા તેને પત્થર ઉપર અફાળવા જતી હતી તેવામાં પ્રત્યક્ષ દિવ્ય આકારવાળા પુરુષ તેમજ દિવ્ય આભૂષણે અને અંગરાગવાળ રત્ન પ્રિયા અને પુત્ર સહિત સુખી તેના જવામાં આવ્યા. તે દિવ્ય દેહવાળાએ કહ્યું કે હે અંબા ! હે ક્ષેત્રપાળે ! હે શ્રીરત્ન ! સાંભળે. જ્યારે ગુરુએ “રેવત’ને મહિમા કહ્યો ત્યારે આ ૩૦. રને પ્રતિજ્ઞા કરી હતી કે મારે પ્રાણને વ્યય કરીને પણ નેમિને વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org