________________
વર્ષ 1
ચતુર્વિશતિબન્ધ આપ્યું. કેટલાંક પગલાં વળાવી રાણી પાછી ફરી. શેઠાણી સંધમાં જઈ મળી. શ્રી મહાદેવ ગુરુએ સાથે વિહાર કર્યો. તેથી સંઘ સનાથ થયો. રોજ ઘનને ઇચ્છા મુજબ વ્યય થતું. કેટીશ્વર એવા સાધર્મિક હજારો હતા. ચંદ્રહાસના ઘા ખાધેલા લાખ સુભટ હતા. (પછી) બીક ક્યાંથી સંભવે ? એ પ્રમાણે માર્ગમાં તીર્થોને વંદન કરેતે સંઘપતિ રત્ન બે ૫ બાંધવ, પુત્ર અને પત્ની સાથે રિલા” અને તિલા” એ બે પર્વત છે. ત્યાં સુધી ગયો. અહીં ખરેખર શત્રુંજયના મધ્યમાં થઈને રૈવતે જનારા લોકોને કરેલા અને તલા’ એ બે પર્વતે આવતા નથી, પરંતુ ભદ્રેશ્વરને રતે જનારાઓને આવે છે. ત્યાં “રિલા” અને “તલા” એ બે પર્વતના મુખ આગળ મળી જવાથી બે છેડા જેવો (આકાર) થયેલ છે. ત્યાં ૧૦ આગળ સંધે મુકામ કર્યો. આ દિવસ ઇચ્છા પ્રમાણે સ્નાત્ર, ચૈત્યવંદના, દાન, પૂજા, ભોજન વગેરે કરાયાં. રાત્રે સુખે રહેવાયું. સવારે આગળ જવા માટે તૈયાર થઈને સંધ ચાલ્યું. જેવું આગળનું ગાડું પર્વતના મુખ આગળના સંકટમાર્ગમાં ચાલવા માંડયું તેવામાં સાહી જે કાળો, ફાડેલા મુખવાળો, નરસિંહ જેવા દેહવાળો, અટ્ટહાસ્ય કરતા, ઘણા ગાઉ જેટલો ૧૫ ઊંચે અને છાદિને લીધે ભયંકર વદનવાળે કોઈ એક (પુરુષ) નથી લેકીને વિદારવા લાગ્યો. વળી ખાઉં ખાઉં એમ તે બેલવા લાગ્યો. તે જોઈને બીધેલા લેક પાછા ફરી જવા લાગ્યા. રાજપુત્રોએ તે જાણ્યું. તેમણે જઇને તે કાલરૂપને કહ્યું કે તું કોણ છે? શા માટે લેકને ઉપદ્રવ કરે છે? તું દેવ છે, દૈત્ય છે, કે રાક્ષસ છે (જે હોય તે કહે) જેથી તે નામ ૨૦ વડે અમે (તારી) પૂજા કરીએ. તે કાલમૂતિએ કહ્યું કે અરે કેમ મોટેથી બેલે છે? જો તમે આગળ એક પગલું (પણ) ચાલશો તે હું તમને, બધાને એક પછી એક ચાવી ખાઈશ. એ પ્રમાણે તેણે કહ્યું ત્યારે સંઘના રક્ષક ભટ્ટએ પાછા વળી રત્નને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આમ આમ બાબત છે. અભાગ્યને લીધે આગળ જવાય તેમ નથી. દૃષ્ટા વડે આ ૨૫ પ્રમાણે ચવાઈ ગયેલા લોકે સામે પડેલા છે તે જુઓ. તે કાનને કટુ (વાત) સાંભળી ન ખેદ પામ્યો. શો ઉપાય? શી ગતિ? શી બુદ્ધિ ? એમ સંધ અને (તેમાં પણ ખાસ કરીને સ્ત્રીવર્ગ કકળી ઊઠ્યો. ઠેકાણે ઠેકાણે ટોળે ટોળાં વાત (કરતાં). કેટલાંક કહેતાં કે પાછા ફરીને જઈએ; (કેમકે) આ બધાંને ખાઈ જ જશે. જીવતે નર સંકડા ભદ્ર જોશે ભદ્રા ૩૦ પામશે. બીજાઓ તો કહેતાં કે મૃત્યુ થાય તે ભલે થાઓ, (પરંત) આગળ જવું, (કેમકે) નેમ જ શરણ છે. કેટલાંક ઝાડ અને લતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org