________________
પ.
કas ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૫૮ પત્રિકા કેમ મને) ન દેખાડી જેથી તે જ વખતે તેમના ઉપર વિશિષ્ટ કૃપા અમે કરત? તે પોતાનું દ્રવ્ય અર્પણ કરવાનું અંગીકાર કરીને જ અમને ત્યાંથી ઉઠાડ્યા તેથી એ દંડ અમને થયે (). હવે ૧૮ લાખ સુવર્ણ કેશમાંથી લઈ અથઓને તું આપ. ૧૮ લાખ સુવર્ણ તો કૃપા અને પ્રસાદના પાત્રરૂપ લક્ષણસેનને અને ૮ લાખ સુવર્ણકુમારદેવને તું મેકલ. વિદ્યાધરે તેમજ કર્યું. તે બંને કાસી'માં દાખલ થયા. તેણે વિશાળ રાજ્ય ભેગવ્યું. ૨૬ લાખ સુવર્ણ ત્યાં જતાં લક્ષણસેને કુમારદેવને પૂછયું કે આ શું? કુમારે હસીને કહ્યું કે તમારી સાથે વિરોધ કરીને કણ સુખી થાય ? તેથી શત્રએ તમને દંડ આપે છે. રાજા રાજી થયો. પ્રજા ખુશી થઈ. મહત્સવ થયો. એ પ્રમાણે સમયના જાણકાર અને અતિશય ગૂઢ ૧ આશયવાળા પ્રધાને લેક અને રાજાનું કાર્ય કરે.
થાવર
તિ સૃક્ષાનકુમાર વષ ર૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org