________________
૧૫
( ૨૧ )
મદનવર્મને પ્રબન્ધ “ચાલુક્ય વશી, મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લ ભરાજ અને ભીમના કુળમાં કણદેવથી જન્મેલ અને મયણલ દેવીની કુક્ષિમાં ઉદ્દભવેલ તેમજ બારમો દ્ધ એ બિરુદથી જાણીતા બનેલો શ્રીજયસિંહદેવ નામને રાજા હતો. ‘અણહિલ્લપત્તન થી નીકળી તેણે અપાર સેના વડે “માલ” દેશની રાજધાની ધારા બાર વર્ષે (છતી) લીધી. ત્રણ પ્રતિલી ફેડીને યશ પટહુ હાથી દ્વારા તેણે લોઢાને આગળ ભાંગી નંખાવ્યો. તે આજે પણ “દેવપતન'માં સોમનાથ આગળ નજરે પડે છે. યશ ૫ટહુ મરીને વ્યંતર થયો. જયસિંહે પરપુર મળે પસી ‘માલવપતિને જીવતો પકડ્યો. જયસિંહની તલવાર બાર વર્ષ થયાં મ્યાન વિનાની રહી હતી, કેમકે નરવર્માના ચામડાથી જ ઘડેલું માન બનાવીશ એવી તેણે પ્રતિજ્ઞા કરી હતી. એથી જ તેણે હાથી ઉપર આરૂઢ થયેલા નરવર્માને પૃથ્વી ઉપર પા પગ આગળથી એક વેંત જેટલું જ ચામડું તેણે ઉતરાવ્યું એટલામાં (તે) પ્રધાને એ વિજ્ઞપ્તિ કરી કે હે નરેશ્વર ! રાજા અવધ્ય છે એવું નીતિનું વચન છે, તેથી આને છોડી દે ઉચિત છે. તે ઉપરથી તેણે તેને મૂકી દીધે; (પરંતુ) લાકડાના પાંજરામાં પૂર્યો. નરવર્માના તેમજ બીજાનાં ચામડાં વડે સિદ્ધરાજે પિતાના તરવારનું મ્યાન કરાવ્યું. તે ઉપરથી કવીશ્વરેએ તેની વિવિધ સ્તુતિ કરી કે તે એક “ધારા પતિને બે ધારવાળી તરવારથી છે. તે તું શતધારને પણ જીતવાને સમર્થ થાય એમાં શી નવાઈ ? સિદ્ધરાજે રાજાઓની સેનાઓને નાશ કર્યો. ત્યાર બાદ એણે ધારા” નગરી ભાગી. તેથી એની તરવાર કુંઠિત થઈ છે-બુટ્ટી
થઈ ગઈ છે એમ હે ક્ષત્રિયો ! તમે માનતા નહિ. પ્રબળ પ્રતાપરૂપ ૨૫ અગ્નિથી વૃદ્ધિ પામેલી એવી અને જેણે લાંબે કાળે ધાર તેમજ ધારા”ને
પ્રાપ્ત કરી છે એવી હણનારી (તરવાર) “માલ” (દેશ)ની લલનાઓનાં આંસુનું પાણી પીને વધારે સતેજ બની છે પછી તેણે દક્ષિણાપથ'માં મહારાષ્ટ્ર, “તિલંગ', કર્ણાટ', “પાંડવ” વગેરે રાજ્ય વશ કર્યા. તેણે
અપાર ધનને સંગ્રહ કર્યો. ત્યાર બાદ તે ગૂર્જર ભૂમિ તરફ વળે. ૩૦ તે દેશની સીમાની સંધિમાં સેનાને પડાવ કરી રહ્યો તેવામાં એક
દહાડે સાંજે મેટી સંપત્તિ વડે સાક્ષાત ઇન્દ્ર જે તે સભામાં બેઠે હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org