________________
૧૪૩
પs ]
ચતુર્વિશતિપ્રબન્ધ કહેશે કે એણે સ્ત્રી માટે એને મારી નાખે. તે માટે પણ મરવું એગ્ય છે. એ પ્રમાણે વિચારી તેણે પણ પોતાનું મસ્તક કાપી નાંખ્યું, ઘણે વખત થયો એટલે પેલી પણ આવી. બંનેને એ દશામાં જોઇને તેણે વિચાર્યું કે લોક પહેલાં પણ (મો) ૮ષી કહેતા હતા. હવે પતિને ઘાત કરનારી કહેશે તે હું મરું. એમ વિચારી ગળા ઉપર તેણે શસ્ત્રિકા લગાવી. ૫ તેવામાં જ યક્ષે તેને હાથ ધરી રાખ્યો. (અને કહ્યું કે, તું સાહસ ન કર. તેણે કહ્યું કે બંનેને છવાડે. યક્ષે કહ્યું કે ધડ ઉપર જેનાં જેનાં માથાં હેય તે તું મૂક. આતુર એવી તેણે ઉંધાં ચત્તાં ધડ મૂક્યાં. તે બેમાં પત્નીને વિવાદ થયો. એક કહે કે (આ) મારી પત્ની છે. બીજે પણ તેમ જ કહેતે. તો એ કોની ? રાજાએ કહ્યું કે સમગ્ર શરીરમાં મસ્તક ઉત્તમ ૧૦ : છે એ વચનથી જેના વડે મસ્તક હોય તે પતિ.
કપૂરની પેટીઓ કથા કહીઃ કેક ગામથી પિતપિતાની કળાના જાણકાર ચાર મિત્રો દેશાંતર ચાલ્યા. તેમાં એક લાકડા ઘડનાર, બીજો સેની, ત્રીજો શાલાપતિ અને બ્રાહ્મણ હતા. તેઓ રાત્રે કોઈ વનમાં રહ્યા. પહેલે પહેરે સુથાર પહેરે રહ્યો. તેણે પૂરેપૂરી યુવતિ જેવી લાક- ૧૫ ડાની પૂતળી બનાવી. બીજા પહોરે સોની ચોકી કરવા લાગ્યો. તેણે તેને ઘરેણાંથી શણગારી. ત્રીજે પહોરે સાલાપતિએ તેણે ક્ષૌમ પહેરાવ્યાં. ચેથે (પહેરે) બ્રાહ્મણે તેણે જીવતી કરી. સવારે તેને જીવતી જોઈ બધા તેનું ગ્રહણ કરવાની ઇચ્છાથી પરસ્પર લડવા લાગ્યા. તે છે વિક્રમાદિત્ય રાજા ! એ કેની (પત્ની કહેવાય)? પેલી નામ સાંભળીને ક્ષોભ પામી. રાજાએ ૨૦ કહ્યું. તે હું જાણતો નથી. તેમણે ન કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે રાજા ! તે કોની ? રાજાએ કહ્યું કે સોનીની. હાલ પણ જે સેનું ઘડાવે તે જ પતિ થાય છે. તેણે પૂછયું કે તમે કોણ છો ? દીવામાં રહેલા તાલે કહ્યું કે એ પેલો વિક્રમાદિત્ય છે. તે ખુશ થઈ અને તેને પરણી. તેણે લઈને તે અવંતી ગયે. જે એના જેવા હોય તો સમાન ગણાય). તે ૨૫ અધિકતાની શી વાત એથી હસવું આવ્યું. વિક્રમસેને અભિમાન મૂક્યું. ત્યાર બાદ વિકમસેને પુરોહિતને પૂછયું કે જે ખરેખર આ લાકડાની પૂતળીઓ મારા પિતાને અભુત ગુણવાળા વર્ણવે છે તે તેઓ જ લેકમાં ઉત્તમતારૂપે પ્રથમ અવતર્યા હશે. (આથી) તે પૂર્વે તે કોઈ પણ તેમના જેવા
૧ સુથાર,
૨ વૈશમી વસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org