________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[દ્વચલ
કે અમે અન્ય સીમમાં પેઠા છીએ; તેથી દક્ષિણતાથી તમને કંઇક ઉપદેશ આપીશું. તેણે કહ્યું કે જેને મારાથી નિર્વાહ થઇ શકે તે(વા) ઉપદેશ દ્વારા આ મનુષ્યના ઉપર અનુગ્રહ કરશે, તે ઉપરથી સૂરિએ ચાર નિયમા આપ્યા. જેમકે (૧) અજાણ્યાં ફળે ન ખાવાં, (૨) સાત આઠ પગલાં ૫ (પાછળ) ખસીને ઘા કરવા, (૩) પટ્ટદેવીનું સેવન નહિ કરવું અને (૪)
૧૩૪
૧૦
કાગડાનું માંસ ન ખાવું. તેણે તે કબૂલ કર્યો, ગુરુને નમીતે તે પેાતાને ઘેર ગયા. એક વેળા સાથે ઉપર ધાડ પાડવા ગયે. (અપ)શુકનના કારણથી સાર્ચ ગયેા નહિ. ?તેનું ભાથું ખૂટયું. રાજન્યા ભૂખથી પીડા પામ્યા. કિપાક' ઝાડને ફળેલું તેમણે જોયું. તેમણે ફળે! લીધાં, તેનું નામ તે જાણતા નહતા એટલે રએણે ખાધા નહિ, બાકી બધાએ ખાધાં, તેઓ ‘કિંપાક’ ફળ (ખાવા)થી મરી ગયા. તે ઉપરથી તેણે વિચાર કર્યાં ૐ અહા નિયમાનું ફળ ! ત્યાર પછી એ એકલા જ પલ્લીમાં આવ્યા. રાત્રે તે પોતાના ધરમાં દાખલ થયેા. દીવાના પ્રકાશથી તેણે પુષ્પચૂલાને પુરુષના વેષમાં પોતાની પત્ની સાથે સૂતેલી જોઇ. એ એના ઉપર તે ગુસ્સે થયા. આ બંનેને તરવારના પ્રહારથી હું છેદી નાંખું એવા જેવા તેણે મનસૂએ કર્યો તેવા જ નિયમ યાદ આવ્યા. તેથી સાત આઠ પગલાં પાછા ખસીને ધા કરતાં ખડ્ગથી ખકારા થયા. એને કહ્યું કે વંકચૂલ જીવા. તેનું વચન સાંભળીને શરમાઇ ગયેલા તેણે પૂછ્યું' કે આ શું ? તેણે પણ નટના વૃત્તાન્ત કહ્યો: હે ભાઇ ! અહીં પ્રતિભૂપતિના દૂતા નટને વેષ ધારણ કરી આવ્યા હતા. તે પલ્લીમાં ઇંકચૂલ હોય તા તે અમારૂં નૃત્ય જુએ એમ તેમણે કહ્યું. તે વેળા મેં વિચાર્યું કે હાલ ભાઇ વંકચૂલ ધરમાં નથી. તે વારે તારા વેષ ધારણ કરી મેં તેમની પાસે નૃત્ય કરાવ્યું. મેં તેમને દાન આપ્યું. તેઓ પેાતાને સ્થાને ગયા. ત્યાર પછી ધણી રાત (પસાર થઇ) ગઇ હાવાથી નિદ્રાને અધીન બનેલી હું તે જ વેષે ભાભી પાસે સૂઇ ગઇ. એ પ્રમાણેને વૃત્તાન્ત સાંભળી તે મનમાં અત્યન્ત ખેદ પામ્યા.
૨૫
૧૫
૨૦
३०
આચાર્યના ધર્મઋષિ અને ધર્મદત્ત વર્ષારાત્ર રહ્યા. ત્યાં તે એમાંથી ખીજાએ તા ચાર માસક્ષપણુ કર્યું.
કાલક્રમે તે તે રાજ્ય ચલાવતા હતા તેવામાં તે જ પલ્લીમાં તે જ નામના એ શિષ્યા કાઇક વેળા એક સાધુએ ત્રણ માસક્ષપણ કર્યું; વંકચૂલે તે તેમણે આપેલા નિયમાનું ભવિષ્યમાં શુભ ફળપણું જોઇને વિનંતિ કરી કે હે ભવંતા ! મારા
૧ વંકચૂલનુ. ર વસૂલે. ૩ એામાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org