________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[3. સાયાન
વિકલતાને ધારણ કરી. ત્યાર ખાદ પ્રધાનાએ જણાવ્યું કે હું પ્રજાનાથ ! વિદેશથી આવેલા અને મરેલાને જીવાડવાની વિદ્યાથી વાકેગાર (જનેાએ) ખરમુખને જીવતા કર્યાં છે. જો આદેશ હોય તા ચરણકમલયુગલના તટમાં એ દેખાય. એમ કહેવાતાં તે સ્વસ્થ થયા. ખરમુખ દેખાયા. રાજા ખૂખ તુષ્ટ થયા. એ પ્રમાણે તેના ઉદય થયા.
૧૫
એક વેળા એ ‘ગાદાવરી 'ને તીરે ક્રીડા કરતા હતા. તે વારે એક મત્સ્ય જળમાંથી મુખ બહાર કાઢી હસ્યા. (એથી) રાજા ખીધા તેમજ અચો। પામ્યા. રાત્રે ધ્યાનથી આકર્ષાયેલી અને (એથી) આવેલી બ્રાહ્મીને તેણે પૂછ્યું કે હે દેવી! મત્સ્ય શા માટે હસે છે ? બ્રાહ્મીએ કહ્યું કે હે વત્સ ! પૂર્વના ભવમાં હું આ જ નગરમાં લાકડાના ભાર ઊઁચકનારા (કઠિયારા) હતા. તે મધ્યાહને લાકડાં ( વેચવાના કષ્ટથી ઉપાર્જન ) કરેલ ધન વડે ખરીદેલા અને ઊના પાણીમાં વિલેાડિત કરેલ સતુ માસક્ષપણુક ઋષિને આનંદથી આપ્યાં. તે પુણ્ય વડે તું સમ્રાટ્ ( તરીકે ) અવતર્યો છે. ત્યાંને એક વ્યંતર એ (વાત) જાણે છે. મત્સ્યમાં સંક્રમીને તે હસ્યા તે તેં જોયું. રાજાએ કહ્યું કે હસવાને શે। આશય છે? બ્રાહ્મીએ કહ્યું કે આ આશય છે—દાનથી ઋદ્ધિ પામેલા આ દાનને વિષે મંદ આદરવાળા છે. પાતાના કાર્યને વિષે મૂઢ એવા જીવલેાકને ધિક્કાર છે. સાતવાહન એસ્થેા કે તે વ્યંતરે મારી ચર્ચા શા માટે કરવી જોઇએ ? બ્રાહ્મીએ કહ્યુંઃ પૂર્વ ભવમાં એ તારા જ મિત્ર હતા. તેણે કંજુસાથી કંઇ પણ દાન દીધું હતું નહિ. ફક્ત તારા દાનની કંઇક તેણે અનુમેાદના કરી હતી. તે પુણ્ય વડે એ વ્યંતરરૂપે અવતર્યાં છે, તેથી તેનું તારે વિષે હિતાચિત્વ છે. તારા મંત્રના સામર્થ્યથી ખેંચાઇ પ્રત્યક્ષ થતી એવી મતે તે તારી માતા સમાન જાણે છે, તેથી એ તેમ હસ્યા એમ જાણુ. તે વૃત્તાન્તના મેધથી ભૂપતિએ સારી પેઠે દાતારપણું સ્વીકાર્યું. બ્રાહ્મીએ અને શ્રીએ આપેલ ‘શબ્દવેધ' રસની સિદ્ધિથી તે ઇચ્છાદાની માની જૈન થયા. એ હાલ રાજાના આવા વિવિધ વૃત્તાન્તા છે. કેટલા કહેવાથી પાર આવે ? તેણે ગોદાવરી તે તીરે પ્રાસાદમાં મહાલક્ષ્મીની સ્થાપના કરી. તે તે સ્થાનામાં તેણે બીજા પણ યથાયાગ્ય દેવાને બેસાડ્યા.
"
તે રાજા વિશાળ રાજ્ય લાંખા કાળ પર્યંત એક દહાડા કાછ કઠિયારા કાઇ વણિકની શેરીમાં લઇ જઇ વેચતા હતા. એક હાડા તે ત્યાં તેની બેનને પૂછ્યું કે શા માટે તારા ભાઇ
૧૩૦
૫
૧.
૨૦
२५
૩.
Jain Education International
For Private & Personal Use Only
ભાગવતા હતા તેવામાં
રાજ મનેાહર લાકડાં
ન ગયા ત્યારે વિકે
આજે મારી શેરીમ
www.jainelibrary.org