________________
૧૨૨
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[છુ: સાતથાહન
૧૦
ઉદ્દત બન્યા. આ આપણા કુળને ઉચિત નથી એમ કહી તેના પિતાએ અભિમાનથી યુદ્ઘના શ્રમ કરતા એવા તેના પ્રતિષેધ કર્યાં, છતાં તે અટકથો નહિ. એક હાડા પિતા સાથે જતાં એ ખાર વર્ષના બાળકે શહેરમાં રહેનારા બાપલા, ખૂલ વગેરે પચાસ વીરેથી યુક્ત સાત૫ વાહનને બાવન હાથના માપવાળી શિલાને શ્રમાર્થે ઉપાડતા જોયા. ક્રાઇ વીરે ચાર આંગળ, કાઈએ છ આંગળ તે કાઇએ આઠ આંગળ અને ભૂપતિએ ઘુંટણ પર્યંત શિલાને ભૂમિથી ઉપાડી. એ જોઇને કે સ્કુરાયમાણુ પરાક્રમપૂર્વક કહ્યું કે તમારામાંથી કાઇ આ શિલાને માથા સુધી ઊંચી કરવા સમર્થ છે ? તેમણે પણ ઈર્ષ્યાથી કહ્યું કે જો તું ( તારી જાતને ) સમર્થ માનતા હોય તે તું જ ઉપાડ. તે સાંભળીને શુદ્રકે તે શિલાને આકાશમાં એવી ઉછાળી કે તે દૂર ઊંચે ગઇ. કે ફરીથી કહ્યું કે આપનામાંથી જે સમર્થ હોય તે આને પડતી અટકાવે. ઔકથી ભ્રાન્ત નયનવાળા બનેલા સાતવાહુન પ્રમુખ વીરાએ તેને વિનતિપૂર્વક કહ્યું કે હે મહાપરાક્રમી ! તું અમારા પ્રાણનું રક્ષણ કર, રક્ષણુ કર. તેણે પેલી પડતી ( શિલા )ને એવા એક મુષ્ટિપ્રહાર કર્યાં કે તેના ત્રણ કટકા થઇ ગયા. તેમાંના એક કટકા ત્રણ યેાજન ઉપર પડ્યો, ખીજો નાગહદમાં અને ત્રીજો પ્રતાલીના દ્વાર આગળ ચતુષ્પથમાં પડ્યો, જે આજે પણ તેવા જ જતેાના દીઠામાં આવે છે. તેના પરાક્રમના વિલાસથી વિસ્મય પામેલા ચિત્તવાળા ભૂપતિએ શક સારા સત્કાર કરી (તેને) નગરરક્ષક ખનાવ્યા. બીજા હથિયારાના નિષેધ કરી. રાજાએ તેને કવળ દંડરૂપ આયુધની જ અનુજ્ઞા આપી. અનર્થના નિવારણ માટે શૂદ્રકે બહાર ફરતા વીરાને નગરમાં દાખલ થવા દીધા નહિ,
૧૫
૨૦
૨૫
૩૦
એક દિવસ પેાતાના મહેલના ઉપરના ભાગમાં સૂતેલા સાતવાહન રાજા મધરાતે દેહચિતાર્થે ઊડયા. ( તે તે વખતે) નગરની બહાર નજીકમાં કરુણ રુદન સાંભળીને તે પત્તો મેળવવા માટે તરવાર હાથમાં રાખી પારકાના દુઃખ વડે દુ િખત હૃદયવાળા (બનવાના તેના) સ્વભાવને લતે તે ધરમાંથી નીકળ્યો. વચમાં શૂકે તેતે જોયે। અને તેણે તેમને સવિનય પ્રણામ કરી મહારાત્રિએ ( બહાર ) નીકળવાનું કારણ પૂછ્યું, ભૂપતિએ કહ્યું કે બહાર નગરતી સમીપમાં કરુણુ આક્રંદથી યુક્ત આ
૧ મુઠ્ઠી ભારી, ૨ ચકલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org