________________
પ્રધ]
ચતુર્વિ‘શતિપ્રમન્ધ
જેમના એક ખીજા તરફના વિકલ્પો નાશ પામ્યા હતા તેઓ ફરીથી ‘પ્રતિષ્ઠાન’ આવ્યા. પરસૈન્યને જોઇને તેમણે પેલી પાતાની બેનને કહ્યું કે હે બેન ! જે દેવે તને આ પુત્ર આપ્યા છે તેને જ તું યાદ કર જેથી તે જ આને મદદ કરશે. તે વચન ઉપરથી નાગપતિનું પ્રાચીન વચન યાદ આવતાં માથે ધડા મૂકી ‘ગોદાવરી’ના નાગુદે જઇ અને (ત્યાં) સ્નાન કરી તે જ નાગપતિનું તેણે આરાધન કર્યું. નાગરાજે તરત જ પ્રત્યક્ષ થઈ વચન ઉચ્ચાર્યું કે હે બ્રાહ્મણી ! શા માટે તેં મને યાદ કર્યાં છે ? પ્રણામ કરી, જેવું હતું તેવું તેણે કહ્યું એટલે શેષરાજે કહ્યું કે હું તારા પતિ ( બેઠા ) છું ત્યાં સુધી તારા પુત્રને પરાભવ કરવા કાણુ સમર્થ છે ? એમ કહીને તે ઘડેા લઇને હદમાં તે ખેાળીને તેમજ અમૃત કુંડમાંના અમૃતથી તે ઘડાને ભરીને તેણે તેને આપ્યા. સાતવાહને માટીના બનાવેલ ઘેાડા, રથ, હાથી અને પાયદળના સમૂહને આ અમૃત છાંટજે, જેથી તે સજીવન થષ્ટ પરચક્રને ભાંગી નાંખશે–સામા સૈન્યને હરાવશે. વળી એ જ અમૃતના ધડાથી તારા પુત્રના ‘ પ્રતિષ્ઠાન ' પત્તનના રાજ્ય ઉપર અભિષેક થશે. કામ પડે તેા કરીથી મને યાદ કરજે. એમ કહી નાગપતિ પાતાને સ્થાને ગયા. અમૃતના ડેા લખી પેાતાને ઘેર જઈ તેણે તેનાથી પેલા માટીના સૈન્યને પુષ્કળ છાંટયુ દિવ્ય પ્રભાવથી સવારે સજીવન બની તે સૈન્ય સામું જ પરસૈન્ય સામે યુદ્ધ કરવા મંડયું. સાતવાહુનના એ લશ્કરે અવન્તિ ’પતિનું સૈન્ય ભાંગી નાંખ્યું. વિક્રમ રાજા પણ નાસીને ‘અવન્તી’ ગયા. ત્યાર પછી સાતવાહનના રાજ્યાભિષેક થયા. પાતાની વિભૂતિ વડે વસ્તુના સમૂહના ઉત્તમ નામના જેણે પરાભવ કર્યાં છે એવું ‘ પ્રતિષ્ઠાન ' ધવલગૃહ, દેવમંદિર, હાટની શ્રેણિ, રાજમાર્ગ, કાટ, ખાઇ વગેરેથી યુક્ત પત્તન બન્યું. ધીરે ધીરે ‘દક્ષિણાપથ'ને અનૃણુ (? અનૃપ) બનાવી અને ‘તાપી’ના તીર સુધી ‘ઉત્તરાપથ'ને સાધીને સાતવાહને પેાતાના સંવત્સર પ્રવર્તાવ્યા અને તે (પાતે) જૈન બન્યા. મનુષ્યાનાં નેત્રને જેણે શીતલતા આપી છે એવાં ચૈત્યા તેણે કરાવ્યાં. પચાસ વીરા પૈકી પ્રત્યે પણ પોતપાતાના નામ વડે અંકિત નગરમાં જિનમંદિર બનાવ્યાં. અન્ય દર્શનના લેાકમાં પ્રસિદ્ધ એવું સાતવાહનનું બાકીનું ચરિત્ર પણ કંઇક કહેવાય છેઃ———
*
જ્યારે શ્રીસાતવાહન પૃથ્વીનું રક્ષણ કરતે હતા ત્યારે પચાસ વીરા ‘પ્રતિષ્ઠાન’ નગરની અંદર અને પચાસ વીરા નગરની બહાર રહેતા હતા. એવામાં એ જ નગરમાં એક બ્રાહ્મણને કૈંક નામને પુત્ર ગર્વથી
૧૬
Jain Education International
For Private & Personal Use Only
૧૧
૫
૧૦
૧૫
૨૦
૨૫
૩૭
www.jainelibrary.org