________________
શ્રીરાજશેખરસૂરિક્ત
[સા
સુધીના પોતાના સમસ્ત સ્વરૂપનું નિવેદન કર્યું. સ્મિત વડે વ્યાપ્ત અધરવાળા કુમારે તે। કહ્યું કે હું બ્રાહ્મણેા ! હું તમારા ઝગડાને નિર્ણય કરૂં છું. સાવધાન થઇને સાંભળેા. જેને પિતાએ સેાનાના કળશ આપ્યા છે તે તેનાથી જ નિવૃત્ત ડેા તેણે તેનાથી સંતેાષ માનવા; જેના કળશમાંથી કાળી માડી નીકળી તે ક્ષેત્ર, ક્રેદાર વગેરેનું ગ્રહણુ કરે; જેના (કળશ)માં મુશ છે તે કાઠારમાં રહેલાં સર્વ શ્વામ્યાના સ્વીકાર કરે, અને જેના (કળશ)માંથી હાડકાં નીકળ્યાં તે ધેડા, ભેંસ, દાસી, દાસ વગેરે ગ્રહણ કરે, એમ તમારા પિતાને આશ્ચય છે. આ પ્રમાણે ખાળનું કહેલું સાંભળીને બ્રાહ્મણેા કે જેમને છ પતી ગયા હતા. તે તેના વચનને પ્રમાણુરૂપ માની તેની રજા લઇ પેાતાની નગરીએ પાછા આવ્યા. તેમના વિવાદના નિર્ણયની એક્થા નગરીમાં પ્રસિદ્ધિ પાસી. રાજાએ પણ તેમને ખેલાવી પૂછ્યું કે શું તમારા વિવાદને નિર્ણય થયા ? તેમણે કહ્યું કે હા, નાથ ! (થયા). શે નિર્ણય કર્યો એસ રાજાએ કહ્યું ત્યારે તેમણે સાતવાહનનું સમગ્ર અને સત્ય સ્વરૂપ ૧૫ શું. તે સાંભળીને તે બાળકની તિસમૃદ્ધિ જોઇ દૈવજ્ઞે પહેલાં કહેલું ક્રૂ ‘ પ્રતિષ્ઠાન ’માં તેનું રાજ્ય થશે તે યાદ આવતાં તેને પેાતાના પ્રતિપંથી સમજીને મનમાં ક્ષેાલ પામી તે નરેશ્વરે તેને મારી નંખાવવાના ઉપ્તયનું ચિર કાળ ચિન્તન કર્યું. અભિધાત કરાદિ પ્રયાગા દ્વારા એને આરી નખાવતા તેા અપકીર્તિ તેમજ ક્ષાત્ર વૃત્તિની ક્ષતિ થાય એમ
14
થિયારી ચતુરંગસેનાના સમૂહ તૈયાર કરી ‘ અવન્તિ 'ના પતિએ પ્રતિષ્ઠાન પત્તન તરમ્ પ્રયાણ કરી તેને શ્રેષ્ટ રીતે ધેરી લીધી. તે જોઇને તે ગામે ભયભીત થઇ વિચારવા લાગ્યા કે ગુસ્સે થયેલા માલવ 'પતિના ક્રાના ઉપર આ આટલા ( બધા ) આાપ છે? અત્ર તે નથી રાજા, નથી રાજ્ય ( ઢાકાર ? ), નથી વીર્ કે નથી ક્રાઇ તેવા કિલા વગેરે. તે આ પ્રમાણે વિચાર કરતા હતા તેવામાં
•
માલવ પતિએ મેલેલા દૂતે આવીને સાતવાહનને કહ્યું કે હું કુમાર ! તારા ઉપર ગુસ્સે થયેલા રાજા સવારે તને મારી નાંખશે; એથી તારે યુદ્ધાદિના ઉપાયનું ચિંતનનું અવધારણ કરવું-યુદ્ધ વગેરે માટે જે તૈયાર કરવી હાય તે કરવી. દૂતનાં વચન સાંભળ્યા પછી પણ તે નિર્ભયપણે નિરંતર રમ્યા કરતા હતા.
એવામાં જેમને પરમાર્થ જણાયા છે એવા તેના બે મામા કે જાગી..
૨૦
૫
૨૦
潘
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org