________________
प्रबन्ध ]
ચતુર્વિશતિપ્રબંધ
આ તરફ્ ઉજ્જયિની 'માં ‘ અવન્તિ ’ના નરેશ શ્રીવિક્રમાદ્વિત્યની સભામાં કાઇ નિમિત્તિયાએ પ્રતિષ્ઠાન 'પુરમાં સાતવાહન રાજા થશે એમ કહ્યું.
(એ સમયે) એ જ ('ઉજ્જિયની') પુરીમાં એક વૃદ્ધ બ્રાહ્મણે પોતાના આયુષ્યનેા અંત (આવેલા)જાણી પેાતાના ચાર પુત્રાને ખેાલાવી કહ્યું કે વત્સ! હું મરી જાઉં ત્યાર બાદ મારી શય્યાના એસીકા(ની નીચે)ના જમણુા પાયાથી માંડીને ચારે પાયાએની નીચે રહેલા ચાર નિષિળશે। તમારે મોટા પ્રમાણે ગ્રહણ કરવા જેથી તમારા નિર્વાહ થશે. પુત્રોએ વારૂ (કહી) પિતાના આદેશ સ્વીકાર્યાં. તેનું મરણુ થતાં તેની ઔર્વદૈહિક ( ક્રિયા ) કરી તેરમે દિવસે ભૂમિ ખાદીને ચારેએ યથાયાગ્ય નિષિકળશે। ગ્રહણ કર્યાં. તેઓ ઉઘાડીને જેવા જુએ છે તેવા પહેલાના કુંભમાં સુવર્ણ, ખીજાના કુંભમાં કાળી મટાડી, ત્રીજાના કુંભમાં ખુશ (ઉંખી ?) અને ચેાથાના કુંભમાં હાડકાં દેખાયાં. તે ઉપરથી સૌથી મેાટા સાથે બીજા (નાના) ત્રણ વિવાદ કરવા લાગ્યા કે પેલું સુવર્ણ ( તને જે મળ્યું છે ) .તે અમને પણ વહેંચીને આપ. તેણે તે ન આપ્યું એટલે તે · અવન્તી 'પતિના ધર્માધિકારી પાસે ગયા. ત્યાં પણ તેમના વિવાદના નિર્ણય થયા નહિ. તેથી ચારે ‘ મહારાષ્ટ્ર ' જનપદ્મમાં ગયા.
"
સાતવાહન તેા કુંભારની મટાડી વડે રાજ નવા નવા હાથી, રથ, અને સુલટ બનાવતા કુંભારશાલામાં બાલક્રીડાના દુર્લલિત વડે ઉત્પન્ન થયેલ સ્થિતિવાળા સમય પસાર કરતા હતા. પેલા બ્રાહ્મણપુત્રા ‘ પ્રતિષ્ઠાન ’પત્તનમાં આવી આમ તેમ ભમતાં કુંભારની શાળામાં (આવી) રહ્યા. ઈંગિત આકાર (જાણુવા)માં નિપુણ એવા સાતાહુન તા તેમને જોઇને ખેલ્યા કે હું બ્રાહ્મણા ! તમે ચિન્તાતુર ક્રમ દેખાઓ છે ? તેમણે કહ્યું કે હું જગતને વિષે અદ્વિતીય સુભગ ! તેં અમને કેવી રીતે ચિન્તાયુક્ત ચિત્તવાળા જાણ્યા ? કુમારે કહ્યું ૐ ઈંગિતાથી શું જણાતું નથી ? તેમણે કહ્યું કે એ બરાબર છે, પરંતુ તારી આગળ ચિન્તાનું કારણ જણાવવાથી શા લાભ ? (.કેમકે ) તું (તા) ખરેખર બાળક છે. બાળકે કહ્યું કે મારાથી પશુ તમારૂં સાધ્ય સિદ્ધ થાય તેમ હશે તેા હું જરૂર તેમ કરીશ ); વાસ્તે એ ચિન્તાનું કારણ જણાવે. તેના વચનની વિચિત્રતાથી જેમનું હૃદય હરાયું હતું એવા તેમણે એ ઉપરથી નિધિના નિર્ગમથી માંડીને તે માલવ પતિની સભામાં પણ વિવાદના નિર્ણયના અંત ન આવ્યા ત્યાં
7
Jain Education International
For Private & Personal Use Only
૧૧૯
૫
૧.
૫
૨૦
૨૫
30
www.jainelibrary.org