________________
LTC
ચતુવિ શતિપ્રમન્ય
કુસંગના મહિમા કેવા છે કે જેથી આવા પ્રકારના આ વ્રતી, વિદ્વાન, વાદી, ચેાગના જાણકાર હેાવા છતાં આવી જાતના ઉગ્ર દુર્ગતિમાં પડવારૂપ મૂળવાળા કુમાર્ગે ચડયો. હા, હા, ધિક્કાર. પરિચ્છેદની પાર, સમસ્ત વચનેાના અવિષયરૂપ, વળી આ જન્મમાં જે અનુભવમાર્ગે આવેલા નથી એવા તેમજ વિવેકના વિનાશથી વૃદ્ધિ પામેલા મહામેાહરૂપગઢનવાળે એવા કાઇક વિકાર અંતરને જડ કરે છે અને સંતાપને વિસ્તારે છે. એમ વિચારી ચાર ચતુર શિષ્યાને તે ( દિગંબર )ને મેધ (પમાડવા) માટે તેણે માકલ્યા. તેમણે ત્યાં જ એને કહ્યું કે હે પંડિત ! તમે ક્ષણુર્ભુગુરુ એવા સ્ત્રીસંગના સુખથી વિરમા, કરુણા, પ્રજ્ઞા અને મૈત્રીરૂપ વધૂજનને સંગ કરો; કેમકે હારથી માક્રાન્ત એવું ધન સ્તનમંડળ કે મણિથી જડિત અને ( મેખલાના ) રણકારવાળું નિતંબભિષ્મ ખરેખર નરકમાં શરણરૂપ થતું નથી.
આ પ્રમાણે ગુરુએ તને પ્રતિમાધ્યેા છે; સમજ, મેાહ ન કર. (પરંતુ) એણે (તે) નિર્લજતાને લીધે ગુરુને ઉદ્દેશીને પદ્યો . પત્રમાં લખી (તે પત્ર) તેમના હાથમાં (મૂકી) તેમને વિદાય કર્યાં. તેઓ ત્યાં ગયા. ગુરુએ પો વાંચ્યાં. તર્ક નિશ્ચિત નથી. શ્રુતિ ભિન્ન ભિન્ન છે. એવા (એક) ગુરુ નથી કે જેનું વચન પ્રમાણુરૂપ હાય. ધર્મનું તત્ત્વ તે ગુઢ્ઢામાં રહેલું છે. જે રસ્તે મહાજન જાય એ (જ ખરે) રસ્તા છે. જે પ્રિયાદર્શનથી સરાગ ચિત્તે પણ નિર્વાણુ મળે છે તે જ પ્રિયાદર્શન હ।. અન્ય દર્શન શા કામનાં છે? જેના અધરપાત્ર દશિત થયા છે એવી, ચકિત થઇ હસ્તના અગ્ર ભાગને હલાવતી, હે શઠ ! મને મૂકી દે એમ ।પથી યુક્ત વનેા વડે જેની શ્રૃલતા નાચી રહી છે એવી તેમજ ( ચારુ ચન્દ્રવદનમાંથી નીકળતા ) સત્કાર વડે અંચિત નેત્રવાળી એવી માનિનીને જેમણે સરલસ ચુખન કર્યું છે. તેમણે અમૃત મેળવ્યું છે; ( બાકી ) મૂઢ સુરાએ સાગરનું ( કેવળ ) શ્રમ માટે મંથન કર્યું. ઇત્યાદિ જોઇ ગુરુ મૂગા રહ્યા. મદ્દનકીતિ વિવિધ વિલાસે કરવા લાગ્યા.
इति मदनकीर्तिप्रबन्धः ॥ १४ ॥
૧. યાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
૧૧૭
૧.
૧૫
૨૦
૨૫
www.jainelibrary.org