________________
શીરાજરાખરસારિત ૨૪ કલાપીહે રાગવાળી (રમણી) ! મને પગે પડેલો જે ગુસ્સો તજ, હવે કૃપા કર; (કેમકે) હે પ્રિયા ! તારો વિરહ થતાં ખરેખર બધી દિશા મને અંધ થઈ ગઈ છે. આ કાવ્ય સાંભળીને બંનેની દુશીલતાને નિર્ણય કરી તે ધીમે પગે ( ત્યાંથી) નીકળી ગયે. રાજ (પિતાને) સ્થાને ગયે. ક્રોધાયમાન થયેલા તેણે તત્કાલ દિગંબરને બેલાવ્યો અને આવતાં (વંત જ) કહ્યું કે હે પંડિત! સુઝુસર્વ પિરથviજજ ઇત્યાદિ આ નવીન પદ્ય શું છે? દિગંબરે વિચાર્યું કે રાજાએ મારી ગુપ્ત ચર્ચા કરી છે. હું અપરાધી પકડ છું. તે પણ જેમ તેમ (બંધબેસત) ઉત્તર આપું. એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે હે દેવ ! બે દિવસ થયા મારી આંખે પીડા થાય છે. તેના ઉપબ્લેક માટે
અનુનયરૂપ આ પદ્ય હું બેલ્યો હતો. એ પ્રમાણે પ્રસ્તાવના કરી ક્ષોભ પામ્યા વિનાને તેણે તે જ પ્રકારે તરત જ એ (પદ્ય)ની વ્યાખ્યા કરી. એ પ્રજ્ઞા વડે રાજા ખુશી થશે, કિન્તુ અકૃત્યના દર્શનથી તે ગુસ્સે થ. (આથી) ભૂભગપૂર્વક તેણે નેકરને કહ્યું કે આ કુકર્મ કરનારને બાંધે અને (તેને) મારી નાંખો. તેમણે તેને બાંધે. તે સાંભળીને રાજપુત્રી હાથમાં શસ્ત્રિકાવાળી એવી (પિતાની) ૩૨ સખીઓ સાથે આવી. રાજાની દૃષ્ટિ સમક્ષ આવીને તેણે પિતે કહ્યું કે આ મારા મનમાં રુચિ ગયેલાને મૂકે. જો તમે નહિ છોડી મૂકો તે ૩૪ હત્યા થશે એક દિગંબરની અને ૩૭ યુવતિઓની. તે ઉપરથી રાજાને મંત્રીઓએ વિનવ્યો કે હે દેવી! તમે જ આને આની પાસે રાખી. યુવકેનું સ્ત્રીની પાસે રહેવું એ મદનક્ષને દેહદ (પૂર્યા બરાબર ) છે. કેને દેવ દે? ચિત્રમાં આલેખાયેલી હેય તે પણ મૃગાક્ષીઓ મનને હરે છે. તે પછી મદન વડે વિકસિત વિભ્રમ વડે ભ્રમિત નેત્રવાળીએ શું ન કરે? (તેથી) પ્રસન્ન થઈ દિગંબરને છેડી મૂકે. અને વળી આ (પુત્રી પણ) એની જ (પત્ની) હે. એ સાંભળીને તેને છોડી મૂકીને તે (રાજપુત્રી)ને તેણે તેની જ પત્ની કરી. એ રાજ્યના ભાગને પાત્ર બનાવા. સસરાએ દિગ્વિજય દ્વારા (મેળવેલ) બને તેને સે પ્યાં. એ (દિગંબર) વ્રત છોડીને ભાગી બ. એ પ્રકારને વૃત્તાન્ત (એના) ગુરુ વિશાલકીતિએ “ઉજજયિની માં સાંભળે અને વિચાર્યું કે અહે યૌવન, દાલત અને
૧. સમગ્ર પદ્ય આંખને પણ લાગુ પડે છે. જેમકે શગિણિ થી “હે વાવ રંગવાળી !એવો અર્થ આ પક્ષમાં ધટે છે. આંખ દુખવા આવે ત્યારે જે રતાશ થાય તે રતારાવાળી એમ અત્ર બંધબેસતું થાય છે.
5. *
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org