________________
પ્રવરણ ]
ચતુર્વિશતિપ્રબ રાજાએ કહ્યું કે અમારી પુત્રી નામે મદનમંજરી પડદામાં રહીને લખશે. દિગબરે ગ્રંથ રચવો શરૂ કર્યો. રાજપુત્રી પાંચસો ( કે) લખતી. એમ કેટલાક દિવસે ગયા.
એક દહાડે કોયલના ટહુકાને જીતનાર તેનો સ્વર સાંભળતી થકી રાજપુત્રી વિચારવા લાગી કે આનું રૂપ પણ સુંદર હશે (પરંતુ) પડદામાં રહીને તે કેમ દેખાય છે ત્યારે (ભાવ) હું ઉપાય કરું. રસોઈમાં મીઠું ખૂબ નાંખું. તે (દિગંબર) પણ આવી વિદુષી તેમજ સુંદર સ્વરવાળી રાજપુત્રીને જેવા ઇચ્છતા હતે. મીઠું બહુ હેઈ તે બોલ્યો કે અહે લવણિમા ! રાજપુત્રીએ કહ્યું કે આ નિર્દયતા ! આ પ્રમાણે આલાપ પ્રત્યાલાપ થતાં બંનેએ મર્યાદા રૂપ વસ્ત્રના પડદાને દૂર કર્યો. પરસ્પર દિવ્ય રૂપનું દર્શન થયું. તેવામાં દિગંબરે કહ્યું કે જે. નલિનીએ ચન્દ્રના બિંબને જોયું નહિ તેને જન્મ એળે ગયે. રાજપુત્રોએ પણ કહ્યું કે જે ચન્દ્ર નલિનીને જેવા છતાં વિકસિત કરી નથી તેની ઉત્પત્તિ નિષ્ફળ છે. ત્યાર પછી મદનની અન્ય ચપલતાઓ જાણે નેત્રની પ્રીતિને ઉદ્દભવ ન કરતી હોય તેવાં વચનથી મદન નિરંકુશ બનતાં તે ૧૫ બેનું કૌમારવત ખડિત થયું. (પછી) વિકથા ચાલવા માંડી. (આથી) ગ્રંથ છેડો તૈયાર થતું. સાંઝે રાજા શાસ્ત્ર(રૂ૫ એ ગ્રંથ) જેતે (અને પૂછતો કે, આજે હું તૈયાર થયું તેનું શું કારણ છે ? દિગંબર તેમાં ત્રણ ચાર વિષમ પદ્ય નાંખતો. પછી તે રાજા આગળ કહે કે હે દેવ ! મારી એ પ્રતિજ્ઞા છે કે હું (મારા લેક) નહિ સમજનાર ૨૦ લેખક પાસે લખાવતા નથી. તારી પુત્રીને આ સ્થાન કષ્ટ સમજાયું. આ પ્રમાણે કાલમાં વિલંબ થવાથી ગ્રંથ એ છે તૈયાર થાય છે. રાજાએ વિચાર કર્યો કે આ શકને જ ઉત્તર છે. એકદા ગુપ્ત ચર્યા કરું (અને જેલ) કે આ બે શું કરે છે? રાત વીતી એટલે એક દિવસ રાજા ગુપ્ત રૂપે એકલે તે બે ગ્રંથ નિર્માણ કરતાં હતાં તે પ્રદેશની ભીંતને ૨૫ આંતરે (જઈ) ઉભે. તે જ વેળા દિગંબરે રાજપુત્રીને પ્રણયકલહના અનુનયરૂપ (વચન) કહ્યું કે હે સુબુ ગુસ્સે થઇ એથી મેં ખાવાનું છોડી દીધું છે, કામિનીઓની કથા ત્યજી દીધી છે, અને સ્વર્ગધ, ધૂપ વગેરે સુવાસનું દૂરથી જ નિરાકરણ કર્યું છે. ૧ લવણને ભાવ, મીઠું ખૂબ પડયું છે. આને ગુહાર્થ “હાવચ છે. ૩૦ ૧ હે સુંદર જવાવાળી ( ભામિની) !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org