________________
કપs ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૧૩ અને તરવારની બે ધારરૂપ જીભવાળે સર્ષ કોડા કરે છે. એ શત્રુરૂપ ઝાડના સ્કન્ધને વિષે પિતાના અંગને અનર્ગલપણે વીંટી દે (છે) અને પછી છેક આકાશ સુધીના વિસ્તારવાળી અને નિર્મળ કીર્તિરૂપ દીધું કાંચળી ઉતારે છે. (આ) અદ્દભુત કવિતા અને રાજાએ કવિરાજને (પિતાને) નિત્ય સેવક બનાવ્યું અને (તેને) મોટે ગ્રાસ આપ્યો.
એક દિવસ શ્રીવીસલદેવે ભોજનાને ઘાસ હાથમાં લઈ અરિ. સિંહને કહ્યું કે આ ઘાસનું તત્કાલ વર્ણન કરો. જો તમે મનહર પ્રકારે (એનું વર્ણન કરશે તે હું પ્રાસ બમણો કરીશ, નહિં તે બધા ગ્રાસને ત્યાગ કરાવીશ. આ કહેતાની વાર જ અપ્રતિહત પ્રતિભાવાળા તેણે કહ્યું કે સાગર ખારો છે, ય વાળાવાળા છે, ભ્ર વિષમય છે, અને ૧૦ ચન્દ્ર ક્ષયવાળે છે એટલે ત્યાં અમૃત છે એમ કહેવું નકામું છે. એ (અમૃત) તે દાનવોના ભયથી ધાસમાં જ લીન થયેલું છે, જે ખાવાથી ગાયોને અમૃતને પ્રસવ થાય છે અને જે પોતાના મુખમાં નાંખીને (તમારા) શત્રુઓની જાતિ તમારા ખગ્નરૂપ યમના મુખમાંથી બચી જાય છે. રાજા ધ્વનિત થયા. એણે પ્રાસ બમણ કર્યો. કાલાંતરે અમરે ૧૫ કાષ્ઠાગારિક પદ્મના કહેવાથી પધાનન્દ નામનું શાસ્ત્ર રચ્યું. આ પ્રમાણે દરરોજ કવિતારૂપ કલ્લોલનું ત્યાં સામ્રાજ્ય હતું.
છે તે જોવામાયિકવષ + શરૂ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org