________________
૧૧૨
૧૦ *
૧૫
શ્રીરાજશેખરસૂરિકૃત [ શરૂ કરાશીગળાના છિદ્રમાં હાથીનું ટોળું પેઠું. હે બગલા! આ સમુદ્ર સાંભળ્યો છે?
જ્યાં તિમિઓ બહુ પાતળાં હેય. એવા કેઈક તલમાં તું ક્ષણમાં જા. ત્યાર બાદ “વીસ” નગરના નાનાકે સમસ્યા આપી કે યુવતિ રાત્રે ગીત ગાતી નથી. અમારે કહ્યું કે ધ્વનિની મધુરતા સાંભળીને (ચન્દ્રગત) હરણ એકદમ ભૂમિ ઉપર ઉતરી આવતાં એ લાંછન વિનાને બનેલ ચન્દ્ર મારા વદનની બરોબરી ન કરે એ માટે રાત્રે યુવતિ ગીત ગાતી નથી. આ પ્રમાણે ઘણું કવિઓએ આપેલી ૧૦૮ સમસ્યા શ્રી અમરે પૂરી. ત્યાર બાદ રાજાએ કહ્યું કે ખરેખર શ્રીઅમર કવિચક્રવર્તી છે. તે દિવસે સાંજ સુધી સભા બેસી રહી. રાજાને તેમજ સભ્યજનને પણ લાંઘણ થઈ. કાળ પસાર થતો હોવા છતાં રસને આવેશમાં તેના જાણ કારને તેનું ધ્યાન રહેતું નથી. બીજે દિવસે શીધ્ર કાવ્યરૂપ પ્રમાણેના ઉપન્યાસ વડે એણે પ્રામાણિકને જીત્યા. ત્રીજે દિવસે રાજાએ પૂછયું કે અત્યારે અમને શી ચિન્તા છે તે કહે. અમરે કહ્યું કે હે દેવ ! સ્વર્ગમાં ઐરાવણના જમણા કાનમાં લુકિત (!) કેમ દૂર ગયાં ? રાજા સ્વસંવાદથી ખુશ થશે અને તેણે માથું ધૂણાવ્યું. રોજ આવજા કરતા (કવિએ) જિનધમ બનાવેલા રાજા (રેજ) ચિત્યમાં પૂજા કરતે.
એક દહાડે રાજાએ (અમરચન્દ્રને) પૂછયું કે આપના કલાગુરુ કેણ છે? અમારે કહ્યું કે અરિસિહ કવિરાજ. (રાજાએ કહ્યું કે) તો સવારે એમને લાવજે. અમરચન્દ્ર કવિરાજને સવારે રાજા પાસે લાવ્યા. તે વેળા રાજા તરવાર ફેરવતે (?) હતા. રાજાએ પૂછયું કે આ કવિરાજ છે? કવિરાજે કહ્યું કે હા. રાજાએ કહ્યું કે સમયોચિત કંઇક બોલે. અરિસિંહે કાવ્ય કહ્યું કે તમારી તરવારને ઘડતાં વધેલા દ્રવ્ય વડે બ્રહ્માએ કૃતાન્તને ઘડે છે અને સપને તે હાથના (આમ તેમ) ઉદ્દવર્તનથી ઘડે છે. સ્વચ્છ, સ્વચ્છ અને એક બીજાથી અધિક અર્પણ કરવાને આપના હાથને ગુણ તરવારમાં સંક્રમિત થયો છે જેથી તેણે પૃથ્વીના અથએને વિષે સ્વર્ગની પદવી આપી. ( વળી) તારી સોબતથી એ બદમુષ્ટિ થયે નથી જેથી શત્રુરૂપ રાજાઓની પીઠને વિષે પ્રોદામ રોમનો ઉદ્દગમ પિતાની મેળે અત્યંત મુદિત બની રહે છે. હે વીસલ(દેવ! તું શા માટે તરવર ધારણ કરે છે? (તારું નામ સાંભળતાં જ ) શત્રુઓ મુખમાં જે બળવાળાં ઘાસ નાખે છે તેનું લંઘન કરવા માટે–તે કાપવા માટે એ અસમર્થ છે. હે દેવી! તમે મલય” ગિરિ છે. તમારા હાથ ચંદન વૃક્ષ છે. તે ઉપર કાજળ જેવી આકૃતિવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org