________________
vas]
ચતુર્વિશતિપ્રબન્ધ સભા ભરાઈ. (એ પ્રસંગે) અમરે કહ્યું કે આના હાથના પરાક્રમના ક્રમના ચમત્કારને જોઈને આ રભા કે જેનું ચિત્ત ગુણગ્રામ વડે અદ્વિતીયપણે રજિત થયેલું છે તે મારે વિષે પ્રેમ નહિ કરે એમ માનીને હે શ્રીમદ્દ વીસલદેવ! તમારા યુદ્ધને જોઈને દિવ્યાંગનાને સમૂહ કુંભિત થયે તે વેળા હરિ રમાને પોતાની બાથમાંથી મૂકતા નથી. તમે શરૂ ૫ કરેલા પ્રચંડ સંહારને વિષે મરણ પામેલા શત્રુવીરેના અતિરેકથી કીડા કરતી લેહીની નાની નદીઓની શ્રેણિઓથી પૃથ્વી કંદ પર્યત પ્રવાહને પામી-ધિરની નદીઓમાં પૃથ્વી તરબોળ થઈ ગઈ તે વેળા એનું રક્ષણ કરનારા સર્પલેકના સ્વામીને આ રક્તભાવ હે વજીના સ્તંભના જેવા દેદીપ્યમાન હાથવાળા (રાજા) ! રત્નોની કાંતિની શ્રેણિના મિષથી તારા ૧૦ મસ્તક ઉપર શોભે છે. સભા ( આ સાંભળી) રાજી થઈ. રાજા (પણ). ખુશ થયો. ત્યાર બાદ રાજાએ કહ્યું કે તમે કવીશ્વર છો એમ સંભળાય છે. અમારે કહ્યું કે જે દેવ ગવેષણ કરતા હે તો તે સાચું જ છે. તે ઉપરથી રાજાએ સેમેશ્વરદેવ તરફ નજર કરી એટલે સેમેરે સમસ્યા આપી. જેમકે મારાં માથામાંનાં ૯૦ અને નેત્રનાં ૮૦ વ્યર્થ ગયાં. ૧૫ અમરે તરત (એ) પૂર્ણ કરીઃ હે સર્પોના નાથ ! તારી આંખે અને માથે આ શી શોભા (થઈ રહી) છે? એ તે (પાર્વતી સાથે) છૂત રમતાં શંભુ ૯૧૦ દાણા જીત્યા તેનાં ચિહ્નો મારે માથે રાખથી કર્યો છે અને ગૌરી ૧૯૨૦ દાણું છતી તેથી તેણે મારાં તેટલાં નેત્ર જ્યાં છે. તેથી એ શભા થઈ છે, જેથી બાકીનાં મારાં માથામાંનાં ૯૦ અને લોચનમાંનાં ૮૦ વ્યર્થ ગયાં છે. અત્ર “શિsફા” એથી માથાથી યુક્ત આંખને એમ “મધ્યમપદ લોપી સમાસ કરે; કેમકે ઇન્દ્ર (કરવા જતાં) તે પ્રાણીના અંગરૂપ હોઈ એકવદ્ભાવ થવો જોઈએ. ત્યાર બાદ વામન” સ્થળવાસી કવિ સોમાદિત્યે સમસ્યા આપી કે ધનુષ્યની કોટિ ઉપર ભ્રમર છે, તેના ઉપર પર્વત છે અને તે ઉપર સમુદ્ર છે. અમરે કહ્યું કે મહાદેવના, ચન્દ્રનાં કિરણથી ઉત્તમ (વ્યાસ) કપાલે પાર્વતીના લલાટને આશ્લેષ થતાં કસ્તૂરીના પુની પ્રતિકૃતિ થઈ છે. એની સમીપ જટા છે અને ત્યાં ગંગા” છે. આ બધું અહ ધનુષ્યક્રેટિ ઉપર ભ્રમર, તેના ઉપર પર્વત અને તેના ઉપર જલધિ (જેવું) છે. ત્યાર પછી “કૃષ્ણ નગરના નિવાસી કમલાદિત્યે સમસ્યા આપી કે મચ્છરના ગળાના ૩૦ છિદ્રમાં હાથીનું ટોળું છે. અમરે (એમ સમસ્યા) પૂરી કે તટ ઉપરના જંગલમાંના વિહારથી સ્વચ્છંદી બનેલ જ્યાં યાદસ્ છે ત્યાં મચ્છરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org