________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[ ૨ શ્રીવિદ -
'
૫
બનાવીશ. ( આ સાંભળી ) પ્રધાન તેમજ સામેશ્વર પાતપેાતાને સ્થાને ગયા. પ્રભાતે રાણાની સભા ભરાતાં સામેશ્વરને ખેલાવાયે। અને (એવી) પ્રસ્તાવના યેાજા ક્રુ પરમેશ્વરી ભારતી જય પામે છે કે જેના પ્રસાદથી મારી આવી શક્તિ છે. શ્રીવસ્તુપાલે કહ્યું કે કેવી ? હરિહરે કહ્યું કે હે દેવ ! મેં કાવેરી ’ નદીને તીરે ‘ સારસ્વત ’ મંત્ર સાધ્યા હતા. હામ વેળાએ સરસ્વતી દેવી પ્રત્યક્ષ થઇ; (અને) તેણે વર(દાન) યાચવા કહ્યું. મેં કહ્યું કે હે જગત્ની અદ્વિતીય જનની ! જો તું તુષ્ટ થઇ હાય તે એક વાર કહેલાં ૧૦૮ ઋચા, ષટ્પદ, કાવ્ય, વસ્તુક, ધત્ત કે દંડકાના અવધારણ માટે હું સમર્થ બનું. દેવીએ કહ્યું કે તેમ થાઓ. ત્યારથી જે ૧૦૮ ખેલે તે હું કહી આપું છું. જેમકે સામેશ્વરદેવે રચેલાં ૧૦૮ કાવ્યા. રાણાએ કહ્યું કે પ્રતીતિ કરાવેા. ૧૦૮ ભણતા કહેવડાવ્યાં કે જે તે તે છંદમાં હરિહરે પાછાં કહી બતાવ્યાં. ક્ષુધા, તૃષા, આતપ વગેરેની ચિન્તાથી લાક નિરપેક્ષ બન્યા. રાકેશ્વરે કહ્યું કે હૈ પંડિત ! તા ( તે દિવસે) સામેશ્વરને શા માટે દૂષિત કર્યો? હરિહરે કહ્યું કે હે દેવ ! હે રાણેન્દ્ર ! (એ) પંડિતે મારી અવજ્ઞા કરી હતી તેનું એ ફળ મેં (એને) આપ્યું; કેમકે પ્રિય કે અપ્રિય ગમે તે અન્ય તરફથી મળ્યું હોય તેને જેએ સવિશેષ બદલા આપતા નથી તેમના કરતાં ફળદ્રુપ જમીન સારી છે. રાણાએ કહ્યું કે તે એમ હાય, પરંતુ સરસ્વતીપુત્રાને પરસ્પર સ્નેહ હાવા વ્યાજબી છે એમ કહી તેણે એક બીજાને ગળે વળગાડ્યા. સામેશ્વર કલંક રહિત બન્યા. રાજ ઈષ્ટ ગેાકી થવા લાગી. હરિહર નૈષધ( ચરિત્રગત ) કાવ્યા સમયાનુસાર ખેલતા. ( આથી ) વસ્તુપાલ ખુશ થતા (અને કહેતા કે) અડ્ડા, પૂર્વે નહિ સાંભળેલાં એવાં આ કાવ્યેા છે.
:૧૦૮
૧૦
૧૫
२०
૨૫
એક દિવસ પંડિત હરિહરને તેણે પૂછ્યું કે આ કયા ગ્રંથ છે? પંડિતે કહ્યું કે નૈષધ મહાકાવ્ય. ( વસ્તુપાલે પૂછ્યું કે ) કવિ કાણુ ? ( પંડિતે કહ્યું કે ) શ્રીહર્ષ. શ્રીવસ્તુપાલે કહ્યું કે તે તેની આદર્શ (પ્રતિ) મને બતાવા. પંડિતે કહ્યું કે અન્યત્ર આ ગ્રંથ નથી; (વાસ્તે) ચાર પ્રહર (જ) માટે એની (હસ્તલિખિત) પુસ્તિકા હું (તમને) આપીશ. (એમ કહી) તેણે પુસ્તિકા આપી. રાત્રે લેખકને રોકીને (મંત્રીએ) તરત જ નવીન પુસ્તક લખાવી લીધું. તેને જીર્ણ રજ્જુ (?) વડે વીંટાળવામાં આવ્યું. વાસ ( કપડા)ના ન્યાસ વડે ધૂસર કરી–જૂના જેવું બનાવી મૂકી ઠંડાચું.સવારે તેણે પડિતને (તેની) પુસ્તિકા (પાછી) આપી. આ તમારૂં નૈષધ લે! (એમ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org