________________
૧૦૬
શ્રીરાજશેખરસૂરિત [૨૨ શ્રીહરિદાપંડિતે (પલા) બાળકને પૂછયું કે આ સભામાં સેમેશ્વર છે કે નહિ ? બાળકે કહ્યું કે તેઓ ક્રોધને લીધે આવ્યા નથી. એ જાણી પંડિત (ચેપ) રહ્યો. (ગામમાં) પ્રવેશ થયો. રાણાએ ચમત્કાર ઉપજે તેવાં ધન,
કુણ, વસ્ત્ર, પરિજન, ઘેડા વગેરે આપ્યાં. ત્યાર પછી એ (પંડિત) ૫ પ્રધાનને ઘેર ગયો. (ત્યાં) મટી સભા (મળી) હતી. મંત્રી ઊઠી સામે
(લેવા) આવ્યો અને બે કે જે હરિહરના મનહર વચનને આસ્વાદ કરાયો છે તે (પછી) મધ નકામું છે, મદિરા વ્યર્થ છે, અને એ અમૃત પણ નિરર્થક છે-એ બધાં નીરસ છે. પંડિતે કહ્યું કે હે દેવ ! હે લઘુ
ભેજરાજ ! હે વિચારચામુખ! હે સરસ્વતીકંઠાભરણ! સાંભળે, ૧૦ અમે પંડિત છીએ. અમારી માતા ભારતી છે અને તે ત્રિભુવન
ચારિણી છે. એક દહાડે ભારતીની સાથે અમે મહેન્દ્રની સભામાં ગયા. એ (સભા )નું નામ સુધર્મા '. ત્યાં શ્રીમાન ઇન્દ્ર, ત્રણ કરોડ સુરાંગનાઓ, ૮૪૦૦૦ સામાજિક તેમજ બાર સૂર્યો, આઠ વસુઓ,
૧૩ વિવેદ, ૩૬ તુષિત, ૬૦ આભાસ્વરે, ૨૩૬ માહારાજિકે, ૧૧ ૧૫ સ, ૪૯ વાયુઓ, ૧૪ વૈકુંઠે, ૧૦ સુશર્માઓ, ૧૨ સાથે ઈત્યાદિ
પ્રસિદ્ધ દેવતાગણ છે. આ પ્રમાણેની સમૃદ્ધિનું સ્વરૂપ જોઈ અમને વિસ્મય થયો. અહો તપશ્ચર્યાના ફળને શે ભોગ? એમ અમે ચિતવતા હતા તેવામાં ત્યાં કઈ બૂમ પાડતો આવ્યો કે હે દેવ ! હે સ્વર્ગપતિ ! ખરેખર કષ્ટ છે. આપને અનન્દન વનને પાલક ક્યાં છે? (કેમકે) આજે અનિર્વોચ્ચ ખેદ થાય છે કે કોઈકે અરેરે આ વનમાંથી કલ્પવૃક્ષ હરી લીધું છે. (ત્યારે ઇન્કે કહ્યું કે, હ. એમ ન બોલ. માનવે ઉપર કૃપા કરવાના (ઇરાદા)થી મેં જ એને પ્રીતિથી આદેશ કરેલ એ (વૃક્ષ) વસ્તુપાલરૂપે પૃથ્વીતલને તિલકિત કરી રહ્યું છે. આ પ્રમાણેને વાર્તાલાપ સાંભળી આશ્ચર્ય પામી હું ભારતી સહિત પાંચમા કલ્પદ્રમરૂપ તમને જોવાને આવ્યો છું. આ પ્રમાણે વિસ્તૃત કાવ્યની વ્યાખ્યા કરી પંડિત છે. (આને) હું શું આપું એમ પ્રધાન વિચારતો હતો તેવામાં ડોડીયા” વંશને રાણે ભીમદેવ ઉત્તમ તેમજ વાહન ઉપરથી ઉતારાયેલા ચોવીસ ઘોડાઓ અને એક દિવ્ય પદક ભેટણા તરીકે લાવ્યા. એ બધું જ તેણે પંડિતને
આપી દીધું. આથી રાજી થયેલા તેણે તમે પાંચમાં કલ્પવૃક્ષ છો એમ ૩૦ કહ્યું અને તે પિતાને ઉતારે ગયો.
કેટલાક દિવસ ગયા પછી સભા મળી ત્યારે ત્યાં સેમેશ્વર સામે બેઠા હતા. તે સમયે રાણાએ પંડિત હરિહરને કહ્યું કે હે પંડિત ! આ
૨૦
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org