________________
૧૦૪
શ્રીરાજજોખરસરિતા [૨૨ શીર્ષથષિવિનતિ કરી કે હે દેવ! જે આપની આજ્ઞા હોય તે “ગંગા'ના જળમાં ડૂબી મરું. રાજાએ કહ્યું કે જો તું મરશે તે અમે સુખેથી જીવશું કર્ણજવર મટી જશે. (આથી) મંત્રી દુઃખી થયે. હું હિતકા વચન
ન સાંભળવાં, અનીતિ તરફ વલણ પ્રિયને પણ ઠેષ તેમજ પિતાના ૫ ગુરુજન તરફ તિરસ્કાર એ ખરેખર મરણનાં પૂર્વ રૂપ છે-મૃત્યુ પાસે
આવ્યાનાં લક્ષણ છે. (માટે) રાજાનું મરણ આવી લાગ્યું છે. રાજાની રજા લઈ ઘેર જઈ (પિતાનું) સર્વસ્વ બ્રાહ્મણ વગેરેને આપી દઈને સંસારથી વિરક્ત બની “ જાહનવીના જળમાં પેસી તેણે કુળગોરને કહ્યું કે તમે દાન ગ્રહણ કરો. (તે) બાહ્મણે પણ હાથ લંબાવ્યો. (એટલે) તેણે સ્પર્શ પાષાણ આપ્યો. તેણે કહ્યું કે તારા દાનને ધિક્કાર છે કે તું પત્થર આપે છે. એ(વા વિચાર)થી ગુસ્સે થયેલા તેણે (ત) પાણીમાં ફેંકી દીધે. તે પત્થર ગંગા દેવીએ ગ્રહણ કર્યો. મંત્રી જળમાં ડૂબી મર્યો. રાજા અનાથ થયો. સુરત્રાણ આવ્યા. નગરમાં ભાડે ભાંડ ફૂટવા લાગ્યા.
રાજા યુદ્ધ માટે સામે ગયે. પોતાના સૈન્યમાં ૮૪૦૦ નિસ્વાને થતાં ૧૫ હતાં, પરંતુ એક પણ નિસ્વાનને સ્વન રાજા સાંભળતો ન હતે.
(આથી) તેણે પાસે ઉભેલાઓને પૂછયું. તેમણે કહ્યું કે સ્વેચ્છના ધનુષ્યના
અવાજમાં બીજા અવાજે ડૂબી ગયા છે. રાજા હદયમાં હારી ગયો. પછી એ હણાયે, (નાસી) ગયે કે મરી ગયો તે જાણવામાં નથી. યવનોએ શહેર લીધું.
| તિ શીર્ષ-વિદ્યાર્થકત્તાપN ૧૨
૧ બાણ ફેંકવાથી થતો અવાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org