________________
પ્રય] ચતુર્વિશતિબન્ધ
૧૦૩ કરી. (અને પછી) તે ઘેર ગયો. તે તે પ્રકારે પરિકર્મિત એવી ઝાડની છાલે વડે જેડા બનાવી સાંજના ચપળ નેત્રવાળા બની દૂર ઉભા રહી તેણે સ્વામિનીને બોલાવી, અને મોચી પહેરાવે તેમ પગરખાં પહેરાવ્યાં. અભ્યક્ષણ કરજે; હું તે માચી છું, એમ બેલતાં અને રાજાને પણ તેણે કરેલી કુચેષ્ટા જણાવતાં ખિન્ન બની ગંગા' ને તીરે તેણે સંન્યાસનું ગ્રહણ કર્યું. પેલી સામ્રાજયની માલિક સૂણવદેવીએ પુત્રને જન્મ આપો. તે પણ યૌવન પામ્યો. તે ધીર હતા, પરંતુ અનીતિવાળે હતે. એ રાજાને વિદ્યાધર નામને મંત્રી હતા. ચિન્તામણિવિનાયકની કૃપાથી સર્વ ધાતુઓને સુવર્ણરૂપ કરવામાં પ્રખ્યાત પ્રભાવવાળા સ્પર્શ પાષાણ (મણિ)ને લાભ થવાથી તેણે ૮૮૦૦ બ્રાહ્મણોને ભેજનનું દાન ૧૦ કર્યું. એથી તેની ‘લઘુ યુધિષ્ઠિર એવી પ્રખ્યાતિ થઈ. તે કુશના અગ્રભાગ જેવી (તીણ) બુદ્ધિવાળે હતો. રાજાએ તેને પૂછયું કે રાજ્ય કક્ષા કુમારને હું આપું ? મંત્રીએ કહ્યું કે સુંદર વંશવાળા મેઘચન્દ્રને આપે, નહિ કે રાખેલીના પુત્રને. રાજા તે તેના વડે કામણ કરાયેલ હોઈ તેના પુત્રને જ આપવાની ઈચ્છા રાખતા હતા. આ પ્રમાણે રાજા અને પ્રધાન ૧૫ વચ્ચે વિરોધ ઉભે થે. કેઈક પ્રકારે મંત્રીએ રાણીનું વચન અપ્રામાણિક કરાવીને રાજા પાસે મેઘચન્દ્ર કુમારને રાજ્ય આપવા કબૂલ કરાવ્યું. (આથી) રાણું ગુસ્સે થઈ. ધનાઢય તેમજ સ્વછંદી હોવાને લીધે તેણે પિતાના મુખ્ય પુરુષોને (“તક્ષશિલા") મેકલ્યા. “કાસીને ભંગ કરવાને (બોલાવાયેલા) બતક્ષશિલા'ના માલિક સુરત્રાણ (સુલતાન)ને પ્રયાણે પ્રમાણે સવા લાખ સુવર્ણનું દાન આપીને (આગળ) ચલાવાયેલ તે આ. વિદ્યાધરને જાસુસ દ્વારા તે (વાત)ની ખબર પડી અને તેણે તે (હકીકત) રાજાને કહી. પેલી (સ્ત્રી)ના કામણથી દિમૂઢ બનેલા રાજાએ કહ્યું કે આ મારી વાભેશ્વરી આ પ્રમાણે પતિદ્રોહ કરે (જ) નહિ. પ્રધાને તે કહ્યું કે હે રાજન ! શાખીન્દ્ર અમુક પ્રયાણે (દૂર) પડશે ૨૫ છે. (આ સાંભળીને) રાજા વડે હાંકી કઢાયેલો તે ઘેર ગયે. તેણે વિચાર કર્યો કે રાજા તે મૂઢ છે, રાણી પરાક્રમી છે, તેને પ્રસાર થએલો છે તેમજ તે અવિવેકી છે; (વાસ્તે) સ્વામીના મરણ કરતાં વહેલું મારું મરણ થાય તે ધન્યતા. સવારે પ્રધાન પિતાને ઘેરથી એકલો ચાલી નીકળ્યો. રસ્તે જતાં પિણ્યાક જોઈ તે ખાઈ ગયે, ફરી તે આગળ ગયે. ફૂટેલા ૩૦ ચણાનો લોટ જે તેણે તે ખાવા મન કર્યું. તે બે કુચેષ્ટા ઉપરથી પિતાની તરફ વિધિ વિપરીત છે એવા નિર્ણય કરી રાજા પાસે જઈ તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org