________________
પ્રવજ
ચતુર્વિશતિપ્રબળે સમક્ષ ગ્રંથની પ્રશંસા કરી; શ્રીહણે ત્યાંના પંડિતેને કહ્યું કે અહિંયાના માધવદેવ નામના રાજાને (આ) ગ્રંથ બતાવે. અને શ્રીજયનચન્દ્ર ઉપર આ ગ્રંથ શુદ્ધ છે એમ લખી આપે. આમ સાંભળવા છતાં તેમજ ભારતીને એ અભિમત છે એમ જાણવા છતાં તેમણે લેખ ન લખી આપ્યો કે રાજાને (એ ગ્રંથ) બતાવ્યું પણ નહિ. (આથી) શ્રીહર્ષ ઘણું મહિના (ત્યાં) રહ્યો. ભાથું ખવાઈ ગયું. (એથી) તેણે બળદ વગેરે વેચ્યા (અ) પરિવાર પણ એછે કર્યો.
૫
એક દહાડે એ નદીના પાસેના પ્રદેશમાં કૂવાના કાંઠાની તદ્દન નજદીકના દેવકુળમાં ગુપ્ત રીતે રુદ્રને જાપ કરતે હતો. ત્યાં કઈક ગૃહ
સ્થની બે ઉલ્લઠ દાસીઓ આવી. પહેલા હું જળ ભરું અને તે પછી ૧૦ ભરે એમ ઘડામાં જળ ભરવા સંબંધમાં તે બંને વાદે વળગી. તે બે વચ્ચે સામસામી બેલાચાલી થઈ, ઘાત અને પ્રતિઘાતથી માથાં ફૂટવાં. (એથી) તે બંને રાજકુળે ગઈ. રાજાએ સાક્ષીની ગવેષણ કરી. તેણે તેમને પૂછયું કે આ કજીઆમાં કોઈ સાક્ષી છે કે નહિ ? તેમણે કહ્યું કે ત્યાં જાપ જપવામાં તત્પર એવો એક બ્રાહ્મણ છે. રાજાના માણસે ત્યાં ગયા. શ્રીહર્ષને ૧૫ લાવવામાં આવ્યો અને તેને એ બેની નીતિ અનીતિ વિષે પૂછવામાં આવ્યું. શ્રીહર્ષ સંસ્કૃત ભાષામાં (ઉત્તરરૂપે) કહ્યું કે હે દેવ ! હું પરદેશી છું. આ બે પ્રાકૃતમાં બેલનારીઓ શું બેલી તે હું સમજી શક્યો નથી; ફક્ત તે શબ્દ હું જાણું છું. રાજાએ કહ્યું કે તમે કહે. (આ ઉપરથી) તે જ કમપૂર્વક તેમનાં સેંકડો ભાષિત અને પ્રતિભાષિતો તેણે ૨૦ કહી આપ્યાં. રાજાને (આ સાંભળીને) અચંબ થયો કે અહો પ્રતિભા ! અહે અવધારણ(શક્તિ) ! બે દાસીઓના વાદને નિર્ણય કરી, યથાસંભવ (તેમની નિગ્રહ અને અનુગ્રહ કરી (તેમને) મોકલી આપીને રાજાએ શ્રીહર્ષને પૂછ્યું કે આ પ્રમાણેને બુદ્ધિશાળીઓને વિષે શિરેમણિ એવા તમે કેણુ છે ? શ્રીહર્ષે પિતાની સર્વ કથા કહી કે હે ૨૫ રાજન! પતિએ કરેલી દુર્જનતાને લીધે તમારા શહેરમાં હું દુઃખ ભોગવી રહ્યો છું. યથાર્થ પરંપરાના જાણકાર રાજાએ પડિતેને બેલાવિને કહ્યું કે હે મૂર્ખ ! તમને ધિક્કાર છે. આવા રત્નને વિષે પણ તમે સ્નેહ રાખતા નથી ? સળગાવેલા અગ્નિમાં ઝટ શરીર હોમાય તે સારું, કિન્તુ ગુણસંપન્નને વિષે જરા પણ મત્સર રાખો તે સારે ૩૦ નહિ. તે નિર્ગુણ દશા સારી છે કે જેને કેઈ મત્સરી જ ન થાય; કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org