________________
vષ9].
ચતુર્વિશતિપ્રબન્ધ
ત્યારે દેવીએ કહ્યું કે તું મધ્યરાત્રિએ પાણીથી માથું પલાળી દહીં ખાજે. (અ) પછી સૂઈ જજે. કફના અંશના અવતારને લીધે જડતાને લેશ તને પ્રાપ્ત થશે. તેણે તેમ કર્યું. સમજાય તેવી વાવાળે તે થશે. ખંડનાદિ સેંકડે ગ્રન્થ તેણે રચ્યા. કૃતકૃત્ય બની તે “માસી” આવ્યા. નગરતટે રહી તેણે જયન્તચન્દ્રને જણાવ્યું કે હું ભણીને આવ્યો છું. ૫ રાજા પણ ગુણાનુરાગી હોઈ હીરને જીતનારા પંડિતની સાથે તેમજ ચાર વર્ણો સહિત પુરી પરિસરમાં આવ્યો અને) તેણે શ્રીહર્ષને નમસ્કાર કર્યો. તેણે પણ લેકને યથાયોગ્ય કર્યા. રાજાની તે તેણે એવી સ્તુતિ કરી કે હે યુવતિઓ! આ રાજા ઉગેવિન્દને પુત્ર છે એથી તેમજ એના શરીરની કાંતિથી તમે એના તરફ કામબુદ્ધિ રાખશે નહિ; ૧૦ (કેમકે) કામદેવ (તો) દુનિયાને જીતતી વેળા સ્ત્રીને અસ્ત્રી બનાવે છે અને આ તે અસ્ત્રીને સ્ત્રી બનાવે છે.
વિસ્તારપૂર્વક ઊંચે સ્વરે એણે (આ લેન) વ્યાખ્યા (પણ) કરી. સભાને તેમજ રાજાને (એથી) સંતોષ થયો. પિતાના વેરી વાદીને જોઈને તે તેણે કટાક્ષપૂર્વક કહ્યું કે સુકોમળ વસ્તુવાળા સાહિત્યમાં કે ૧૫. દઢ ન્યાયના ગ્રહણથી ગાંઠવાળા (કઠિણ) એવા તર્કમાં હું પ્રવેશ કરે ત્યારે ભારતી સમાન લીલા આચરે છે. કેમળ ચાદરવાળી પથારી હે કે દર્ભના અંકુરોથી પથરાયેલી ભૂમિ હે પણ પતિ મનગમતે હેય તે સ્ત્રીઓને રતિ સરખી (જ) થાય છે. આ સાંભળીને પેલે વાદી બોલ્યા કે હે દેવ ! હે વાદીન્દ્ર! તારા સમાન કેાઈ ભારતીસિદ્ધ નથી, ૨૦ તે પછી અધિકની (તો) વાત (જ) શી? (પિતાની) કુશલતાના પરાક્રમથી ઉદ્ધત એવા હજારે હિંસક (પ્રાણીઓ) વનમાં હેય છે. તેમાંના એક સિંહની જ લોકોત્તર તેજની અમે તારીફ કરીએ છીએ કે જેના અભિમાન પૂર્વકના હુંકારથી વરાહના સમૂહોએ ક્રીડા, મદન્મત્ત હાથીઓએ મદ, નાહલેએ કાલાહળ અને પાડાઓએ હર્ષ ત્યજી ૨૫ દો. આ સાંભળીને શ્રીહષ ક્રોધ રહિત હોય તેવો થયો. રાજાએ કહ્યું કે અત્ર શ્રીહર્ષને વિષે આમ જ કહેવું ઉચિત છે. પ્રતિવાદી
૧ આનો બીજો અર્થ કૃષ્ણને પુત્ર પ્રદ્યુમ્ન અર્થાત “કામદેવ' છે.
૨-૩ સ્ત્રીને અસ્ત્રી બનાવે છે એટલે પુરુષ બનાવે છે એ વિરોધ છે. તેમજ અસ્ત્રીને સ્ત્રી કરે છે એ પણ વિરોધ છે. આને પરિહાર એ છે કે 2૦. કામદેવ સ્ત્રીને અસ્ત્રધારિણું બનાવે છે, અને આ રાજા શસ્ત્રધારી જનેને પણ સ્ત્રી જેવા કરી હંફાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org