________________
શ્રીરાજશેખરસૂરિકૃત [૨૦ શ્રીમવરસૂરિરાજાએ પૂછ્યું કે તે કેવી કેવી રીતે લડાઈ કરી ? વણજારાએ કહ્યું કે હે નાથ! મેં તેના શહેરને આગ લગાડી ) બાળી મૂક્યું. જયતાક નાસી ગયો. તેની પત્ની સાથે આવી. મેં તેને ગર્ભ સહિત મારી નાંખી.
રાજાએ કહ્યું કે તે સારું ન કર્યું. તે બે હત્યા લીધી. જેનું મુખ ન જેવું ૫ જઈએ એ તું મને (હવે છોડી જા. (એમ કહીને તેણે તેને કાઢી મૂક્યો.
લેકમાં તેની નિંદા ઉછળી (થઈ). પવનમાં જઈને તેણે તપસ્વિદીક્ષા લીધી. ખૂબ તપ કરીને મરી તે વણજારો જયસિંહદેવ થયો. જયતાક તે પિતાના) સ્થાનનો નાશ થયેલે જોઈ દેશાંતર ગયો. વનમાં તે જતા હતા તેવામાં તેને “ર્ષ(ખ)ડેર” ગચ્છના સ્વામી શ્રીયશોભદ્રસૂરિ મળ્યા. સૂરિએ કહ્યું કે જે તારું હતું તે બધું ગયું. (તે હવે) તું શા માટે અન્યાય કરે છે? જયતાકે કહ્યું કે ભૂખ્યા માણસ શું પાપ કરતા નથી? તેથી હું સર્વ અકૃત્ય કરું છું. સૂરિએ કહ્યું કે હમણું તને શબલાદિ ભેજનાદિ કરાવીશ, અનીતિન આચર. (તેમણે) તેને કોઈક પાસેથી ભોજન
અને વસ્ત્ર અપાવ્યાં. તેમણે સાર્થમાં તેના હુકમને અનુસરનારા ઘણને જીવન ૧૫ પર્યત ચોરીને નિયમ લેવડાવ્યા. (પછી) તે તિલંગમાં “ઉજંગલપુરને વિષે
ઓઢર વણજારાને ઘેર ભોજનાદિ વૃત્તિથી નકર થઈને રહ્યો. વિહાર કરતાં યશોભદ્રસૂરિ ત્યાં આવી પહોંચ્યા. તેઓ જયતાકને ચાટામાં મળ્યા. શ્રાવક ઉપાશ્રય આપે. જયતાકે ત્યાં જઈ હૃદયની શુદ્ધિપૂર્વક ચોરીને નિયમ લીધો. તેણે બીજા ઘણાને નિયમે લેવડાવ્યા. (પછી) મેડેથી તે દરને ઘેર ગયો. એઠરે પૂછ્યું કે તને ક્યાં વાર લાગી ? તારા વિના કામ બગડે છે. તેણે કહ્યું કે મારા ગુરુ આવ્યા છે. તેમનાં ચરણકમળના વંદનને મેં આનંદ અનુભવ્યો (અને) નિયમો લીધા. જેને વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા એટરે કહ્યું કે હું પણ (એ) ગુરુને વંદન કરીશ. જયતાકે કહ્યું કે પુણ્યથી (આ) પુણ્ય (મળે) છે. આઠર ત્યાં ગયો (અને) ગુરુને વંદન કરીને બેઠો. તેણે દેશના સાંભળી; (એથી) તેને તત્ત્વનું જ્ઞાન થયું. તેણે શ્રાવકપણું ગ્રહણ કર્યું. પછી ગુરુદક્ષિણું લે એમ એરે કહ્યું ત્યારે સૂરિએ કહ્યું કે હું મમત્વ અને પરિગ્રહથી રહિત હેઈ ધનાદિ લેતું નથી. તેમ છતાં જે તારો અત્યંત આગ્રહ જ હોય તે મહાવીરનું મંદિર કરાવવા રૂપ દક્ષિણ છે. તેણે પ્રાસાદ કરાવ્યો. એરને જયતાક સાથે ભાઈ જે સંબંધ હતે.
એક દિવસ પર્યુષણમાં પરિવાર સાથે જયતાને લઈને ઓર દેવમંદિર તરફ ચાલ્યો. ફૂલે લઇને ઓઢરે દેવની પૂજા કરી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org