________________
ઝવધ ]
ચતુર્વિશતિપ્રબન્ધ
શ્યામલ પણ બે કે હે દેવી! એક દેવ, બીજે હું અને ત્રીજે તે (આ) કલહપંચાનન હાથી, આ ત્રણ કદાપિ ફરવાના નથી. રાજાએ કહ્યું કે સામે દેખાતા દુશ્મન રાજાના મુદ્દેગરઘમાં હાથીને હાંક.
"साहस जुत्तइ हल वह दैवह तणइ कपालि। હૂર રિy at નો હિમ( ?) છૂટા રઢિ ? ૫
ત્યારે એક ચારણે કહ્યું કે હે કુમારપાલ! તું ચિન્તા ન કર, (કેમકે) ચિંતવેલું કશું થતું નથી. જેણે તને રાજ્ય સમર્પે છે તે ચિન્તા કરશે. તેનું એ વચન સાંભળી શકુન થયા માની સામે રહેલા મહાઘટ્ટમાં તે પિઠે. હજાર મનુષ્યનો ભંગ કરતે, હણતા અને હાથી ઉપર આરૂઢ થયેલો કુમારપાલ આનાકના હાથી પાસે ગયો. તેણે હાથીને ૧૦ હાથી સાથે અથડાવ્યો. સૂંઢ સંદ્ધ સાથે લાગી. દાંતે દાંત સાથે અથડાયા. બંને હાથીઓ જાણે એક શરીરવાળા હોય તેમ થયું. લેખંડી બાણ વડે યુદ્ધ પ્રવત્યું. બંને રાજાના હાથીઓ અતિશય પરાક્રમી અને મોટા ઉત્સાહવાળા હતા. તેમ છતાં કલહપંચાનન ચીસ પાડતો ફરી ફરીને પાછો હઠતા હતા. તે વેળા ચાલુ શ્યામલને કહ્યું કે આ કેમ પાછા હઠે ૧૫ છે ? શ્યામલે કહ્યું કે હે નાથ ! શ્રીજયસિંહદેવ મરણ પામ્યા ત્યારે ૩૦ દિવસ પાદુકાથી રાજ્ય ચાલ્યું. “માલવાના રાજપુત્ર ચાહડ કુમારે પ્રધાન પાસે રાજ્ય માગ્યું, પરંતુ તે અન્ય વંશને હેવાથી પ્રધાનએ (તેને) આપ્યું નહિ. તેથી ગુસ્સે થઈને ચાહડ આનાકને સેવક બને. તે ભગદત્ત રાજાની પેઠે મહાવતેમાં મુખ્ય છે તેમજ અસાધારણ પરાક્રમવાળે છે. ૨૦ તેના સિંહનાદથી ભ પામી કલહપંચાનન પાછા હઠે છે. અત્ર શું કરાય (તે ઠીક) તે હું જાણતો નથી. ચાલુક્ય તે સાંભળી પિટી ફાડીને તેણે બે ફાલિક વડે હાથીને બંને કાને પૂરી દીધા. ત્યાર બાદ ચાહડને સિંહનાદ નહિ સંભળાતાં કલહ પંચાનન પર્વતની જેમ વધારે સ્થિર થઇને ઊભો રહ્યો. ૩૬ આયુધ વડે યુદ્ધ થતું હતું. (એથી) બંને સને ૨૫ ચમત્કાર પામ્યા. ઉદાસીન થઈને ઊભેલા ચાલકીય ભયથી કંપવા લાગ્યા કે અહો કેવળ એકલા એવા કુમાર(પાલ)દેવનું યુદ્ધલક્ષ્મીને વિષે અસાધારણ લંપટપણું છે. બે સેનાઓનું યુદ્ધ થયું નહિ. તે બે જ લડ્યા. એવામાં વીજળીએ ઉછાળેલા કરણને દઈને (?) ચૌલુક્ય આનાકના ગજપતિના સ્કંધ ઉપર ચઢી બેઠે. તેણે રાજા ઉપર હાથ નાંખ્યા. કસણોને ૩૦ છરી વડે છેદી આનાકને ઢાંચા સહિત પૃથ્વી ઉપર પાડી, યોજકનું બંધને ફેંકી દઈ, હૃદય ઉપર પગ દઈ (મૂકી) છરી હાથમાં લઈ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org