________________
એ
મલિન છે જ
પ્રવધૂ]
ચતુર્વિશતિપ્રબન્ધ પૃથ્વી ઉપર બે પાંદડાં વડે ઉગ્યું છે? (જે એમ હોય તે) તું એ શાખાવાળો થા તે નાભિનંદન પ્રતિદિન (તમારા) કલ્યાણાર્થે હો. ચૈત્યપરિપાટીને વિષે ૫દીએ કહ્યું કે હે શ્રીલુક્ય! પૂર્વે સમાસૂત્રિત અને પ્રાણીઓના પ્રાણને વિનાશ કરવાથી પાપને મિત્ર બનેલ-પાપી થયેલે તમારે પેલે જમણે હાથ જિનેન્દ્રની પૂજાથી શુદ્ધ થયા છે. આ ડાબે હાથ પણ તે જ પાપી છે. એ હાથ જે મુનિરાજ શ્રી હેમચન્દ્ર(ના ચરણ)ને સ્પર્શ ન કરે તે કેમ શુદ્ધ થાય ? મેરુ મહાધ્વજ અવારિત અન્નદાન અને યાચકેને સત્કાર પ્રવર્તવા લાગ્યાં. માલદ્દઘાટનના પ્રસંગે તેવા પ્રકારનો સંઘ તેમજ રાજા બેઠા હતા ત્યાં મહું (?) વાલ્મટ પ્રથમ ચાર લાખ બે. કેઈ ગુપ્ત ધામિકે આઠ લાખ ૧૦ કહ્યા. એમ ધનિકે પરસ્પર એક એકથી વધતા હતા તેવામાં કેઈકે સવા કરોડ કહ્યા. રાજાને પણ (એથી) અચંબો થયો અને તે બેલ્યો કે જે ગ્રહણ કરે છે તેને ઊડાડે. તે ઊઠયો. જુએ છે તો જાડા અને મલિન વસ્ત્રવાળે વાણિયો હતો. રાજાએ વાભટને કહ્યું કે કમ્મ બરાબર કરીને (એટલા દ્રગ્સ એ આપી શકશે તેની ખાતરી કરીને) ૧૫ આપજે. વાલ્મટ વાણિયા સાથે ઊઠીને પાદુકા પાસે જઈને દમ બરાબર છે કે નહિ તે પૂછવા લાગ્યો. વાણિયાએ સવા કરોડના મૂલ્યવાળું માણેક બતાવ્યું. મંત્રીએ પૂછ્યું કે આ તારે (ત્યાં) ક્યાંથી ? વાણિયાએ કહ્યું કે મારા પિતા નામે હંસ સોરઠીઆ પિરવાડ “મદઅક'ના નિવાસી હતા. હું તેને પુત્ર જગડ છું. મારી માતા(નું નામ) ધારૂ છે. ૨૦ મરણસમયે મારા પિતાએ મને કહ્યું હતું કે હે વત્સ ! ચિર કાળ પર્યત વહાણ દ્વારા કરેલી યાત્રાઓ ફળી છે અને પુષ્કળ) પૈસે મળે છે, તેથી મેં સવા સવા કટિની કીંમતનાં પાંચ માણેકે ખરીદ્યાં છે. હવે વૃષભ પ્રભુનાં ચરણો મારું શરણ છે. (એમ કહી) તેમણે અનશન અંગીકાર કર્યું અને સર્વ જેને ખમાવ્યા. એક માણેક શ્રીષભને, એક નેમિનાથને અને એક ૨૫ શ્રીચન્દ્રપ્રભને તું આપજે; બાકીનાં) બે માણેક તું તારા ધનની અંદર મૂકજેતારે માટે રાખજે. વળી બાહ્ય ધન પણ બહુ છે. હાલ હું મારી સાથે લાલ મારી માતાને કપર્દિભવનમાં મૂકી આવ્યું છે. પ્રાચીન પુરુષોએ સર્વ તીર્થથી અધિકરૂપે વર્ણવેલી જરાકાન્ત માતાને હું આ માળા પહેરાવીશ. (એ) સાંભળીને મંત્રી, રાજા તેમજ સંધને હર્ષ થયો. સર્વ ૩૦ શ્રાવકો માતાની સંમુખ ગયા અને માળા પહેરાવાઈ. પછી પેલા માણેકને સેનામાં જડી ઉષભને માટે કંઠાભરણું બનાવાયું. એનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org