________________
શ્રીરાજશેખરસુરિત [ ૨૦ શ્રી રામરિશેઠને પુત્ર શ્રીમાન આભડ, બ્રહ્માષાકવિચક્રવર્તી શ્રીપાલ, તેને નંદન સિદ્ધપાલ, કવિઓ અને દાતારોમાં મુખ્ય એ ભંડારી કપદી, ‘પરમાર વંશી, ફૂલસરસ્વતી અને પ્રહલાદન’ પુરાનવેશક રાણે પ્રહુલાદન, રાજેન્દ્રનો દૌહિત્ર પ્રતાપમધુ, ૯૦ લાખ સુવર્ણ સ્વામી શેઠ છાડા, રાણી પલદેવી, ચાલુક્યપુત્રી લીલુ, અંબાની માતા માઊ; આભડની પુત્રી ચાંપાલ વગેરે કટીશ્વર લેક, શ્રી હેમચન્દ્રસૂરિપદ, શ્રીદેવસૂરિ, શ્રીધર્મસૂરિ અને લાખ માન હતાં. સ્થાને સ્થાને પ્રભાવના (કરાતી) હતી. જિને જિને છત્ર અને ચામરેનાં દાન થતાં હતાં. પાત્રોની ઇચ્છાની સિદ્ધિ થતી હતી. પ્રથમ “રેવતગિરિના તળિયે સાંકલીવાલી ૫દીથી દિશામાં જઈને રાજા . નદીને નિર્દોષ થવા લાગે. રાત્રે ભારતીએ શ્રી હેમસૂરિને આદેશ કર્યો કે વિઘને સંભવ હોઈ રાજાએ પર્વત ઉપર ચઢવું નહિ; અહીં જ કામદેવના નાશ કરનારા દેવ નેમિને નમન કરવું. તેમજ કરાયું. સંધે તે “રવત' ગિરિ ઉપર (ઈ)
શ્રીનેમિને ઉદ્દેશીને નાન, વિલેપન, પુષ્પ, ફળ, વસ્ત્ર, પૂજ, નૈવેદ્ય, ૧૫ નાદમાલા ઇત્યાદિ ગ્રહણ કરી ભાવ પૂર્ણ કર્યો. રાજાએ પણ અક્ષવાટક,
વસ્ત્રાપથ, જીમતી વગેરે (નામની) ગુફારૂપ સ્થાનની યાત્રા વડે તેમજ મહાદાન વડે ધન અને જીવનના વ્યયને લાભ ઊઠાવ્યો. દેવપત્તન માં સંઘ સહિત એને ચન્દ્રપ્રભની યાત્રા થઈ. ત્યાંથી નીકળીને તે
શત્રુંજય” ગિરિ ગયો. તે એના ઉપર ચઢ. મરદેવાનાં દર્શન અને ૨૦ પૂજન કરાયાં. ત્યાં આશીર્વાદ એ અપાયો કે મારે કષભ બાળક છે;
(વાસ્તે) એ પુષ્પને પણ ભાર કેમ સહન કરી શકે? એથી ધીરે રહીને (એને માથે) પુપને મુગટ મૂકજે. એના કરને વિષે કાંકણ ન હે. એને પીડા ન કરો. નામ સૌથી વધારે બળવાન હોવા છતાં સુવર્ણનું
કટિસૂત્ર પાતળું હોય તે યુક્ત છે. આવાં માતાનાં દયાપૂર્ણ વચન કે ૨૫ જે સુરજનને હાસ્યકારક થઈ પડ્યાં તે તમારું રક્ષણ કરો. આગળ કપર્દી
હતો. ત્યાં કાર્યોત્સર્ગ કરાય. (અહીં) આશીર્વાદ (આ પ્રમાણે); આ પ્રમાણે ખરેખર રૂઢિ છે કે આ “વિમલ' ગિરિ ઉપર વૃષભ કપદીને સેવે છે અને વૃષભ પ્રતિ શુભ આશયવાળો આ કપર્દી તમારી શાંતિક
અને પૌષ્ટિક લક્ષ્મીને વિસ્તાર કરો. (ત્યાંથી) આગળ વૃષભ પ્રભુનું ૩૦. મંદિર છે. દેવનાં દર્શન અને પૂજા થયાં. આશીર્વાદઃ નવ્ય વિવાહની વિધિને
વિષે રતિ અને પ્રીતિથી યુક્ત મદનની પેઠે જે પુત્રને બે પત્નીવાળો જોઈને (તેની ) સાધ્વી માતાએ આશીષ આપી કે શું કલ્પવૃક્ષ હાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org