________________
પ્રસ્તાવના
તઘરળg#foળwામૂષિતમાચ્છોડત્ર કામા શ્રીરાગરોવર ડયું, સૂરિ શ્રીમિતનોન II ૨I. पूज्यश्रीतिलकाभिधानसुगुरोः सामर्थ्यमेतद् ध्रुवं
मादृक्षोऽपि यदत्र सभ्यपुरतो धत्ते वचश्चापलम् । यड्डिम्भा अपि शुद्धसंस्कृतगिरः 'कश्मीर देशोद्भवाः
वाग्देव्याः स खलु प्रभावविभवस्तत्र स्थितायाचिरात् ॥२०॥" –પ્રશસ્તિ ઉપરથી જણાય છે તેમ શ્રીરાજશેખરની ગુરુપરંપરા નીચે મુજબ છે –
સ્થૂલભદ્ર-જયસિંહ-માલધારી અભયદેવ-હેમચન્દ્ર-શ્રીચન્દ્રકમુનિચન્દ્ર-પદવપ્રભ-નરચપદ્મદેવ-શ્રીતિલક શ્રીતિલકનામ
૧ છે અને અમ જેવી તીવ્ર તપશ્ચર્યા કરનારા, છે વિકૃતિના ત્યાગી, ચહેશ્વરી દેવી દ્વારા પુત્રરૂપે સ્વીકારાયેલા, હજારિ બ્રાહ્મણ અને કડમ ચક્ષને પ્રતિબોધ પમાડી “મેડતપુર માં વીરચેય કરાવનાર, ગૂર્જરેશ્વર કણ તરફથી “માલધારી ” એવું બિરુદ પામેલા, ખેંગારને પ્રતિબધી “ગિરિનાર * તીર્થના માર્ગને સરળ બનાવનારા અને રાજમંત્રી પ્રદ્યુમ્નને દીક્ષા ગ્રહણ કરાવનારા આ સૂરિવર છે.
૨ ગૃહસ્થાવસ્થામાં પ્રદુન નામથી પ્રસિદ્ધ, અનેક ગ્રંથના પ્રણેતા, ઉત્તમ નિર્ગવ, સિદ્ધરાજને પ્રતિબંધ પમાડી, તેના દ્વારા સ્વદેશ અને પરદેશનાં ચેત્યોને સૈવર્ણ દંડ અને કળશોથી વિભૂષિત કરાવનારા અને અવરક્ષા માટે સિદ્ધરાજ પાસે પ્રતિવર્ષ લેખ લખાવનારા આ મુનિવર છે.
3 આ શ્રી હેમચન્દ્રના વશના છે. તેમણે વિબુધચન્દ્રની જેમ “વાટ' દેશની મુદ્રા છોડી દીક્ષા અંગીકાર કરી હતી.
૪ આ શ્રીચના શિષ્ય થાય છે અને તેમણે સૈલુકય માનલ રાજાને દીક્ષા લેવડાવી હતી. - એમણે પાંડવચરિત્ર તેમ જ ધર્મસાર એ બે ગ્રન્થો રચ્યા છે.
૬ અનર્થરાધવનું ટિન, ન્યાયકદિલીનું ટિપન, તિસાર અને પ્રાકૃતિદીપિકા એ એમની કૃતિઓ છે. અલંકારમહેદધિ અને કાક.
થકેલિન કર્તા, અનેક રાજાઓના પ્રતિબંધક, કેટલાએ વાદીઓનો પરાજય કરનારા અને ઉગ્ર તપશ્ચર્યા કરનારા સૂરીશ્વર નરેન્દ્રપ્રભ એ એમના ગુના પ્રિય શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org