SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. હતી. આ ઉપરાંત મારે એ પણ ઉમેરવું જોઇએ કે શ્રીમાન્ વિજયમેધસૂરિએ આ ગ્રન્થનું શુદ્ધિપત્ર તૈયાર કરવામાં મને સહાય કરી છે તે બદલ હું તેમને પણ આભારી છું. આ પ્રમાણે આ ગ્રન્થમાં જેમ બને તેમ અશુદ્ધિ એછી રહે તે સારૂ તેમજ સંસ્કૃતના અલ્પ અભ્યાસીને તેમજ પાચ-પુસ્તક તરીકે આને ઉપયોગ કરનારને પણ અનુકૂળતા કરી આપવા માટે મેં બનતા પ્રયાસ કર્યો છે. આ કાર્યમાં હું કેટલે અંશે ફળીભૂત થયે છું તે સૂચન કરવાનું કાર્ય મારૂં નથી. એથી કરીને મારા કાર્યમાં દૃષ્ટિ દોષ કે મતિ દોષને લઇને જે અપૂર્ણતા દૃષ્ટિ-ગેાચર થાય, તેથી આ કવિરાજની કૃતિની કીંમત ઓછી ન આંકવી એટલી પાઠક-વર્ગને અંતમાં વિજ્ઞપ્તિ કરતા હું વિરમું છું. ભુલેશ્વર, મુંખ, વીર સંવત ૨૪૫૧. આષાઢ કૃષ્ણ એકાદશી, Jain Education International } હીરાલાલ રસિકદાસ કાપડિયા, 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy