________________
જિનસ્તુતયઃ ]
चतुर्विंशतिका. શ્લાકાર્ય
અશ્રુસા દેવીની સ્તુતિ—
“ જેણે ખડ્ગ અને ધનુષ્ય વડે યુદ્ધોમાં જીત મેળવી છે તેમજ શત્રુ—-વિષયક મહાપ્રયાણને દૂર ફેંકતી (અર્થાત્ તેને નાશ કરી તેને રત‰ કરતી ) થકી જિનને નમતી એવી જે ( દેવી ) આ જગમાં અશ્વ ઉપર રવારી કરે છે, તે ગૌરવર્ણાં અન્ધુસા (દૈવી ) ( હે ભવ્યેા ! તમારું ) રક્ષણ કરો. ''−૮૪
સ્પષ્ટીકરણ
અચ્છુમા દેવીનું સ્વરૂપ
પાપનો સ્પર્શ નથી જેને તે’અચ્છા’ એવા વ્યુત્પત્તિ-અર્થવાળી આ અશ્રુસા પણ એક વિદ્યા-દેવી છે. અચ્યુતા એનું નામાન્તર હોય એમ લાગે છે. આ અચ્છુમા દેવીનો વર્ણ સુવર્ણસમાન છે. તેના હાથમાં ધનુષ્ય, -ખાણુ, ખડ્ગ અને ઢાલ ( અથવા ભાથો) એ ચાર આયુધો છે. વિશેષમાં એને અશ્ર્વનું વાહન છે. તેનું સ્વરૂપ આચારદિનકર પ્રમાણે નીચે મુજબ છેઃ—
66
" सव्यपाणिघृतकार्मुकस्फरान्यस्फुर विशिखखङ्गधारिणी । विद्युदामतनुरश्ववाहना
Jain Education International
ડજ્જુલિયા માવતી રાતુ રામ્ ।”-રથોદ્ધતા
—પત્રાંક ૧૬૨.
નિર્વાણુ-કલિકામાં પણ આ વિદ્યા-દેવી વિષે ઉલ્લેખ છે. ત્યાં કહ્યું છે કે
“ तथा अच्छुप्तां तडिद्वर्णी तुरगवाह्नां चतुर्भुजां खङ्गवाणयुतदक्षिणकरां धनुः खेटकान्तिवामદસ્તાં ચેતિ” અર્થાત્ અચ્છુમા દેવીનો વર્ણ વીજળાના જેવો છે અને ઘોડો એ એનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેમાં તે જમણા બે હાથમાં ખડ્ગ અને માણુ રાખે છે, જ્યારે ડાખ! બે હાથમાં ધનુષ્ય અને ખેટક ધારણ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org