SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિકા, [ ૧૪ શ્રીઅનન્ત ररुणोष्ठपुटः सितदन्तततिः। शितिकेशभरोऽम्बुजमकरः सुरभिश्वसितः प्रभयोल्लसितः॥१॥-तोटकच्छन्दः मतिमान् श्रुतवान् प्रथितावधियुक् पृथुपूर्वभवस्मरणो गतरुक् । मतिकान्तिधृतिप्रभृतिस्वगुणे जगतोऽप्यधिको जगतीतिलकः ॥२॥"-युग्मम् અર્થાત્ જેમનું વદન ચંદ્ર જેવું છે, જેમની ચાલ રાવત હાથીના જેવી છે, જેમના હોઠ રાતા છે, વળી જેમના દાંતની પંક્તિ દૂધ જેવી સફેદ છે, જેમના કેશનો સમૂહ કાળો છે, જેમના હાથ કમલન જેવા નાજુક છે, જેમને શ્વાસ સુગંધથી ભરપૂર છે તથા વળી જેઓ કાંતિથી દીપી રહ્યા છે, તેમજ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ધારક હોવા ઉપરાંત જેમનું અવધિજ્ઞાન અતિશય વિસ્તૃત છે, વળી જેમનું પૂર્વભવ-મરણ વિસ્તારવાળું છે, જેઓ રોગરહિત છે તેમજ મતિ, કાન્તિ, ધૃતિ, ઈત્યાદિ ગુણએ કરીને જે જગથી ચઢિયાતા છે, તે જિનેશ્વર જગના તિલકસમાન છે. કહેવાનો મતલબ એ છે કે અનુત્તર વિમાનવાસી દેવોનું સૌન્દર્ય-લાવણ્ય પણ તીર્થકરના દેહ-લાવણ્ય આગળ તો કશી ગણત્રીમાં નથી, તો પછી આવા “અપૂર્વ દેહનું વર્ણન તો મારા જેવો ક્યાંથી જ કરી શકે? जिन-वाण्याः प्राधान्यम् अवन्त्यखिलविष्टपाश्रितसभाजनासूनृता जयत्यमरयोगिभिः कृतसभाजना सूनृता। जिनेन्द्रगदिता नयादिवसुपाऽत्र गीर्वाणतामिता रिपुविभेदने कृतसुपात्रगीर्वाणता ॥ ५५ ॥ -gધ્વી ૧ સરખાવો "सध्वसुरा जइ रूवं, अंगुठपमाणयं विउब्वेजा। जिणपायंगुहं पह, ण सोहए तं जहिंगालो॥" આવશ્યક-નિક્તિ, ગાથાંક પ૬૮. [सर्वसुरा यदि रूपमङ्गुष्टप्रमाणं विकुरिन् । जिनपादाङ्गुष्टं प्रति न शोभते तद् यथाऽजारः ॥] અર્થાત્ સમસ્ત દેવો અંગુઠા જેવડું રૂ૫ દિવ્ય શક્તિ વડે વિયુર્વે, તો પણ તે સૂર્યની સંમુખ અંગારાની જેમ તે જિનેશ્વરના અંગુઠા આગળ શોભા પામે નહિ. - ૨ તીર્થંકરનો દેહ અનુપમ હોવાથી તો “દારિક' શબ્દનો અર્થ વિચારતાં “#તારે-' એમ ઉલ્લેખ કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy