________________
જિનસ્તુતયઃ ]
અનતનિત્=અનજિત્, અનન્તનાથ, મમત (ધા॰ મન )=અભીષ્ટ, વાંછિત. અમિમતાયન્:=અભીષ્ટ લાભને દેનારા. ઘસ્તુરઃ (મૂ॰ વસ્મરી )=વિનાશક, નાશ કરનારા, બહ=પાપ.
चतुर्विंशतिका.
| સમસ્તનવૃિંદમાં=સમસ્ત જગતનાં પાપોના, =કામદેવ, મદન.
તદાતાવરોધમ=કર્યો છે આપત્તિનો સમૂહ જેણે એવા કામદેવને હણ્યો છે જેણે એવા.
શ્લેકાર્થ
શ્રીઅનન્તનાથની સ્તુતિ-~~
જે ( તીર્થંકર )ને પ્રણામ કરીને, ઇચ્છતે। નથી છતાં પણ પ્રાપ્ત થયું છે ટ્ઠિવ્યાંગનાનું સુખ જેને એવા થયેા થકા (જીવ) વ્યાધિરૂપી વેલેાથી ગહન એવા જન્મ (–મરણ ) રૂપ જંગલમાંથી બહાર નીકળી જાય છે, તે, અભીષ્ટ લાભને દેનારા, સમસ્ત જગતનાં પાપાના સંહાર કરનારા તથા વળી (ઉત્પન્ન) કર્યાં છે આપત્તિના સમૂહ જેણે એવા મદનને (પ) હણ્યા છે જેણે એવા 'અનન્તજિત્ (તીર્થંકર) જયવંતા વર્તે છે.”—પ તીર્થંકરના નામ સંબંધી વિચાર---
ચૌદમા તીર્થંકરનું પ્રચલિત નામ અનન્ત' છે, પરંતુ આ પદ્યમાં ‘અનન્તજિત્’એમ આપ્યું છે તે શું યોગ્ય છે એવો પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રશ્નના સંબંધમાં વિચાર કરીએ તે પૂર્વે એ પણ વાત ધ્યાનમાં લેવી આવશ્યક છે કે ૭મા પદ્યમાં તો વીસમા તીર્થંકરના ‘મુનિસુવ્રત ’ નામને બદલે ‘સુન્નત'નો ઉલ્લેખ છે તેનું કેમ વારૂ? આ તો વધારે અયોગ્ય વાત છે એમ ઉપલેક દૃષ્ટિએ વિચારનારને લાગે, પરંતુ તેમ નથી. એ વાતની કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત અભિધાન-ચિન્તામણિ સાક્ષી પૂરે છે. ત્યાં તીર્થંકરોનાં નામાન્તરો વિષે ઉલ્લેખ કરતાં કહ્યું છે કે
Jain Education International
૯૫
“ સવમો રૃપમઃ શ્રેયાન, શ્રેયાંસ સાનન્તનિયંત્તતઃ । સુવિધિસ્તુ પુર્તો, મુનિણુવ્રતનુવ્રતો તુલ્યો | -આર્યા अरिष्टनेमिस्तु नेमि - वीरश्वरमतीर्थकृत् ।
મહાવીરો વર્ધમાનો, દેવો જ્ઞાતનનઃ || ” -અનુક્ષુબ્ પ્રથમ કાર્ડ્ઝ, પદ્માંક ૨૯-૩૦,
અર્થાત્ ‘ઋષભ’ અને ‘ વૃષભ', ‘ શ્રેયાન્' અને ‘ શ્રેયાંસ ', ‘અનન્તજિત્' અને · અનન્ત ’, ‘સુવિધિ’ અને ‘પુષ્પદંત’ તેમજ ‘ મુનિસુવ્રત’ અને ‘ સુવ્રત ’ એ સમાન છે. એવીજ રીતે ‘અરિષ્ટનેમિ’ અને નૈમિ’ પણ સમાન છે. અન્તિમ તીર્થંકરનાં વીર, મહાવીર, વર્ધમાન, દેવાર્ય અને જ્ઞાતનન્દન એ નામાન્તરો છે.
ય
૧ ‘અને તનિ’રાસ્ય છુપયર્થ:
" अमन्तकर्मीशान् जयति अनन्तैर्ज्ञानादिमिर्वा जयत्यनन्तजित् यद्वा गर्भस्थिते जनन्या अनन्तरनदाम दृष्टं जयति च त्रिभुवनेऽपि इत्यनन्तजित् "
-अभिधानचिन्तामणिस्वोपज्ञटीकायाम्
૨ આ ચૌદમા તીર્થંકરની શ્ત્ર રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ૦ ૧૭૫ )માં આલેખવામાં
આવી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org