SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નિસ્તુત ] चतुर्विशतिका. બ્લેકાર્થ ગાન્ધારી દેવીની સ્તુતિ– વા અને મુશળ છે હાથમાં જેના એવી, વળી અતિશય ઉચ્ચ (અર્થાત અભંગુર) છે કાન્તિ જેની એવા કમલ ઉપર નિવાસ કરનારી, તથા વળી રાગાંધ દુશમનને પ્રેરણ કરનારી તેમજ નીલ છે પ્રભાને સમૂહ જેને એવી ગાન્ધારી (દેવી) (હે ભવ્ય ! તમને) શુભ લાભ કરો.”—પર સ્પષ્ટીકરણ ગાધારી દેવીનું સ્વરૂપ આ પણ એક વિદ્યા–દેવી છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને મુશલથી અલંકૃત છે, જ્યારે એના ડાબા બે હાથ અભય અને વજીથી વિભૂષિત છે. વળી તે નીલવણું છે અને કમલ એ એનું આસન છે. આ વાતની નિર્વાણ-કલિકા સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે___ "तथा गान्धारीदेवी नीलवर्णी कमलासनां चतुर्भुजां वरदमुशलयुतदक्षिणकरामभयकुलिश. युतवामहस्तां चेति." આચાર-દિનકર પણ આ વાતનું સમર્થન કરે છે, કેમકે તેમાં કહ્યું છે કે – “ઉત્તપતિ, મુતરું ઘw = તથા આચાર પત્રાંક ૧૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy