SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિકા. [ ૬ શ્રીપવમલનહિ નહિ. હા ( સાર)=સારભૂત. v =એક પ્રકારે. વાં વજ તથા અંકુશને. વિન (મૂ૦ વિનય)=જયને વિવે, ફતેહમાં. પૃતવતી (ધા ઈ)=ધારણ કર્યા. થધા અનેક પ્રકારે. વિધrg (ધા ધા)=કરો. સુ-કિન્તુ, પણ. =શીવ્ર, જલદી. શ્લોકાથે વજંકશી દેવીની સ્તુતિ– કાંચનના સમાન કાંતિવાળી તેમજ શત્રુઓનું નિવારણ કરવામાં અતિશય ચતુર એવી જે વજશી (દેવી) શ્વેત ગજરાજ ઉપર બેસતી હવી તેમજ જેણે વિજયમાં એકજ રીતે નહિ કિન્તુ અનેક પ્રકારે વજ અને અંકુશને ધારણ કર્યો, તે (દેવી) (હે ભો! તમને) સત્વર સારભૂત સુખ સમર્પો.”—૨૪ સ્પષ્ટીકરણ પદ્ય-ચમકાર– આ પદ્ય પદ્ય-ચમત્કારમાં પાંચમા અને બારમા પદ્યને મળતું આવે છે, કેમકે તેના પ્રથમનાં બે ચરણેમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણમાં છેવટના ચાર ચાર અક્ષરો સમાન છે. વન્દ્રકુશી દેવીનું સ્વરૂપ વજી અને અંકુશને જે ધારણ કરે તે “વઅંકુશી” એ વાંકુશી શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે. આ વિદ્યા-દેવીની કાંચનવર્ણ કાયા છે અને તેને હાથીનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેને જમણુ બે હાથે વરદ અને વજથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ તો માતુલિંગ (બીજોરું) અને અંકુશથી અલંકૃત છે. આ પ્રમાણેનો ઉલ્લેખ નિર્વાણ-કલિકામાં છે. ત્યાં કહ્યું છે કે___"तथा वज्राशी कनकवर्णा गजवाहनां चतुर्भुजां वरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाशयुः क्तवामहस्तां चेति" આ સંબંધમાં નીચેનો લેક વિચારી લઈએ. " निस्त्रिंशवज्रफलकोत्तमकुन्तयुक्त हस्ता सुतप्तविलसत्कलधौतकान्तिः। उन्मत्तदन्तिगमना भुवनस्य विघ्नं વજ્ઞા' gg વન્નરમાનારા છે” - આચાર૦. પત્રાંક ૧૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy