SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તતયઃ ] चतुर्विंशतिका. શ્રુત-દેવતાનું સ્વરૂપ શ્રત-દેવતાના સંબંધમાં એવો ઉલ્લેખ છે કે તે શ્રતની અધિષ્ઠાયિકા છે. વળી તેનો વર્ણ ચન્દ્ર, ક્ષીર, હિમ ઈત્યાદિના જેવો ધવલ છે અને તે કમલના ઉપર આરૂઢ થાય છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ પુસ્તક અને માલા વડે અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ વણ અને કમલથી વિભૂષિત છે. આ દેવીના સંબંધમાં નીચેનો શ્લોક પણ વિચારવા જેવો છે. "प्रकटपाणितले जपमालिका कमलपुस्तकवेणुवराधरा। धवलहंससमा श्रुतवाहिनी gg કુરિવં મુવિ માતા ” -હૂતવિલમ્બિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy