SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતુર્વિશતિજિનાનન્દતુતયઃ [ ૧ શ્રીષભ પ્લેકાર્થ શ્રીચકેશ્વરીને પ્રાર્થના દેદીપ્યમાન કટિ–વલય છે જેનું એવી તેમજ (માનવ, દાનવ વિગેરેની) રવામિની તથા હર્ષ [ અથવા આશ્ચર્ય ] વડે શેભતી એવી જે (દેવી) બુદ્ધિશાળીઓના (મેહરૂપી) અંધકારને સૂર્યના કિરણની જેમ નાશ કરે છે, તે ચઠેર (પક્ષી)નાં જેવાં લેસનવાળી તેમજ સદામિની (અથવા વડવાનલ)ના જેવી પ્રભાવાળી ચકેશ્વરી (દેવી) મારી મતિને દીધે કાલ પર્યત ( અર્થાત્ સદાને માટે ) અક્ષણ કરે.”–૪ સ્પષ્ટીકરણ ચકેશ્વરી દેવીનું સ્વરૂપ જેમ દરેક તીર્થંકરની એક શાસન-દેવી હોય છે, તેમાં પ્રથમ તીર્થકર શ્રીષભદેવને પણ હતી. આ દેવી ચકેશ્વરીના નામથી ઓળખાય છે. આનું બીજું નામ અપ્રતિચકા પણ છે. આ દેવીને વર્ણ સુવર્ણસમાન છે. વળી તેને ગરૂડનું વાહન છે અને તેને આઠ હાથ છે. તેના જમણા ચાર હાથમાં વરદ, બાણુ, ચક્ર અને પાશ છે, જ્યારે ડાબા ચાર હાથમાં તે ધનુષ્ય, વજ, ચક અને અંકુશ છે. આ તે પ્રવચનસારોદ્ધાર (પત્રાંક ૯૩–૯૪) પ્રમાણે હકીકત વિચારી. હવે આ સંબંધમાં આચાર-દિનકર (પત્રાંક ૧૭૬ )શું કહે છે તે પણ જોઈ લઈએ. ત્યાં કહ્યું છે કે – " स्वर्णाभा गरुडासनाष्टभुजयुय वामे च हस्तोच्चये वजं चापमथाङ्कुशं गुरुधनुः सौम्याशया बिभ्रती । तस्मिंश्चापि हि दक्षिणेऽथ वरदं चक्रं च पाशं शरान् । सच्चकाऽपरचक्रभञ्जनरता 'चक्रेश्वरी' पातु नः ॥" –શાર્દૂલ-વિક્રીડિત. ક ૧ વરદાન દેતી વખતે જે હાથ રાખ પડે તે “વરદ” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy