________________
ભૂમિકા.
૩૯ સમકાલીન અને તેમના સંતાનીય હોય એમ આ ચરિત્રના અન્તમાં આપેલી ૫૦ કિની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. આ પ્રશસ્તિમાં શ્રીહીરવિજયસુરિની પ્રાચિંશિકા છે તેમજ ત્યાં વાચક હર્ષસાગર, પંન્યાસ રાજસાગર, પં. સહસાગર, વાવ વિનયસાગર પ્રમુખનાં નામે પણ નજરે પડે છે. આ મહાત્માઓની કૃપાથી પ્રદ્યુમ્નચરિત્ર રવિસાગરજીએ માંડલમાં રચ્યું હતું. તે વખતે ત્યાં ખેગાર નામને રાજા રાજ્ય કરતે હતે. વિશેષમાં રચના–સ્થળમાં અહંતસમવસરણની રચના કરવામાં આવી હતી. ચતુર્દશીને દિવસે શિકાર નહિ કરવાનો રાજાએ નિયમ પણ લીધો હતો તથા જિન-પ્રાસાદના ઉદ્ધારાદિક સુકૃત કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરથી જોઈ શકાય છે કે રવિસાગર નામના અવાજ મુનીર થયા છે. તે પૈકી આ ગ્રન્થના દ્વિતીય પરિશિષ્ટમાં આપેલી ગૌતમ-સ્તુતિ કેની કૃતિ છે એને નિર્ણય કરે દુશક્ય છે. અત્ર એટલું ઉમરેવું વધારે પડતું નહિ ગણાય કે સં. ૧૬૫૫ માં જીર્ણગઢ (જુનાગઢ)માં નેમિચંદ્રાવલા સ્તવન રચનારા ન્યા(જ્ઞા)નસાગરના ગુરૂનું નામ પણ રવિસાગર છે (જુઓ જૈન ગૂર્જર કવિઓનું ૩૧૭ મું પૃષ), પરંતુ આ રવિસાગરજી તે શ્રીવિજયસેનસૂરિના શિષ્ય હેવાનું સંભવે છે.
આવી પરિસ્થિતિમાં પણ શ્રીગતમ-સ્તુતિના કર્તાની કહેવાતી સમગ્ર કૃતિઓનું કોષ્ટક રજુ કરવું સર્વથા અનુચિત નહિ ગણાય એમ માની તે નીચે મુજબ આપવામાં આવે છે (આ બધી કૃતિઓના કર્તા એકજ છે કે નહિ તે સંદેહાત્મક છે).
બ્લેક-સંખ્યા રચનાસમય મુદ્રિત ૧ શ્રીગૌતમસ્તુતિ
આ ગ્રન્થમાં
સ્તુતિ-ચતુર્વેિતિકામાં ૩ શ્રીવીર–રસ્તુતિ ૪ શ્રીવીર-સ્તોત્ર ૫ શ્રીહીરવિજયસૂરિસ્તવન ૬ શ્રીનેમિનિસ્તવન ૭ રૂપસેન-ચરિત્ર
२६७०
સં. ૧૬૩૬ ૮ પ્રદ્યુમ્ન–ચરિત્ર
७२०० સં. ૧૬૪૫ પં. હીરાલાલ હંસરાજ, ૯ મૌન એકાદશીકથામાહાસ્ય ૨૦૦ સં. ૧૬૫૪ શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા.
- હવે એ પરિશિષ્ટ સંબંધી વિચાર કરે બાકી રહે છે. તે પૈકી શ્રી પાર્શ્વનાથસ્તાવના કતના તે નામને પણ નિર્દેશ થઈ શકે તેમ નથી, જ્યારે શ્રી અજિતજિનસ્તોત્રના કર્તા શ્રીજિનપ્રભસૂરિ વિષે ઘણું લખી શકાય તેમ છે, પરંતુ તેનાં કાવ્યોની ભૂમિકામાં હું તે પરત્વે સવિશેષ
અમુદ્રિત
૨૬
૧ આની મદ્રણાલય-પુરિતકા મેં તૈયાર કરી છે. શ્રેષ્ટિ દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી તે છપાવવાનું કાર્ય શરૂ કરવામાં આવનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org